Laptop Sahay Yojana Gujarat 2024: વિદ્યાર્થીઓને મળશે અને એક લાભો
Laptop Sahay Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા આદિજાત વિકાસ વિભાગમાંથી એક યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. લેપટોપ સહાય યોજના ગુજરાત 2024 આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ સ્વદેશી, મૂળ, તથા આદિવાસી તરીખે ઓળખાય છે તેમને તેમને લેપટોપ આપવાનો છે. ગુજરાત રાજ્ય સરકારનું મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું જ્ઞાન મળે અને જ્ઞાનમાં વધારો થાય … Read more