GSSSB Physiotherapist Recruitment 2025-26

Published on: January 8, 2026
GSSSB Physiotherapist Recruitment 2025-26
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

GSSSB Physiotherapist Recruitment 2025-26 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ફિઝિયોથેરાપીસ્ટ વર્ગ-3 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી કમિશ્નરશ્રી આરોગ્ય (ગ્રામ્ય) ની કચેરી હેઠળ જાહેર આરોગ્ય પ્રભાગ માટે કરવામાં આવશે.

આ ભરતી જાહેરાત ક્રમાંક 328/2025-26 મુજબ કુલ 138 જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા દ્વારા યોજાશે. ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા ડિસેમ્બર 2025 થી શરૂ કરવામાં આવી છે અને છેલ્લી તારીખમાં વધારો પણ કરવામાં આવ્યો છે GSSSB_202526_328

GSSSB Physiotherapist Recruitment 2025-26 Overview

વિગતોમાહિતી
ભરતી સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટ નામફિઝિયોથેરાપીસ્ટ
વર્ગવર્ગ-3
જાહેરાત નંબર328/2025-26
કુલ જગ્યાઓ138
ભરતી પ્રકારસીધી ભરતી
નોકરી સ્થળગુજરાત
પગારપ્રથમ 5 વર્ષ ₹49,600 ફિક્સ
અરજી મોડઓનલાઈન
અધિકૃત વેબસાઇટhttps://ojas.gujarat.gov.in

GSSSB Physiotherapist Recruitment 2025-26 Important Dates

ઇવેન્ટતારીખ
જાહેરાત પ્રકાશિત06/12/2025
અરજી શરૂ09/12/2025 (14:00 કલાક)
અરજી છેલ્લી તારીખ15/01/2026
ફી ભરવાની છેલ્લી તારીખ17/01/2026

GSSSB Physiotherapist Recruitment 2025-26 Application Fee

કેટેગરીફી
બિન અનામત₹500
અનામત / મહિલા₹400

નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26` Vacancies, Eligibility, Qualification, Age Limit

આ ભરતી હેઠળ ફિઝિયોથેરાપીસ્ટ વર્ગ-3 ની કુલ 138 જગ્યાઓ ભરવામાં આવશે. કેટેગરી મુજબ અનામત પણ લાગુ પડશે.

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી Physiotherapy માં બેચલર ડિગ્રી હોવી જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન આવશ્યક છે.

વય મર્યાદા:
23/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરી, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Selection Process

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા MCQ પ્રકારની રહેશે અને CBRT/OMR પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં મળેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Exam Pattern

પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે.

Part A (60 ગુણ):

  • તર્કશક્તિ અને ડેટા ઇન્ટરપ્રિટેશન – 30 ગુણ
  • ગણિતીય કસોટી – 30 ગુણ

Part B (150 ગુણ):

  • બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી – 30 ગુણ
  • સંબંધિત વિષય – 120 ગુણ

કુલ સમય: 3 કલાક
નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે 1/4 ગુણ કપાશે.

GSSSB Physiotherapist Recruitment 2025-26 Important Link

Notification PDFNotification
ઓનલાઈન ફ્રોમ માટે ની LinkApply Online
ઓફિસીઅલ વેબસાઈટOJAS

1
સરકારી ભરતી અને યોજનાની માહિતી
વોટ્સએપ ગ્રુપમાં મેળવો!
JOIN NOW
❮ Prev Next ❯