SSC Stenographer Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન માં સ્ટેનોગ્રાફરની નીકળી બમ્પર ભરતી

SSC Stenographer Recruitment 2024: 12 પાસ કરેલા મિત્રો માટે છે ખુશી ના સમાચાર  Stenographer Grade “C‟ & “D‟ અધિકારી ની જોબ પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તો જે કોઈ ઉમેદવાર મિત્ર અરજી કરવા માંગે છે તે આ લેખને સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતે તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે

SSC Stenographer Recruitment 2024 દ્વારા અરજી કરવાની પ્રક્રિયા 26 જુલાઈ 2024 થી શરૂ થશે અને 24 ઓગસ્ટ 2024 પૂર્ણ થશે જે ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.

SSC Stenographer Recruitment 2024 – Overview

જોબનું નામસ્ટેનોગ્રાફર ગ્રેડ “C” અને “D” પરીક્ષા, 2024
કોણ અરજી કરી શકે છે?કોઈપણ ભારતીય અરજદારો અરજી કરી શકે છે
અરજીઓનલાઇન
અરજી ની શરૂઆત ની તારીખ26 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ24 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈટClick Here

SSC Stenographer Recruitment 2024:- જાહેરાત

જે કોઈ ઉમેદવાર મિત્રો સ્ટેનોગ્રાફર ગ્રેડ “C” અને “D” પરીક્ષા માં અરજી કરવા માંગે છે તેઓ વહેલા તે પહેલા તકે પરીક્ષાની અરજી કરી દે. અરજી કરવાની શરૂઆત 26 જુલાઈ 2024 ના રોજ શરૂ થશે અને 24 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે જે ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી

SSC Stenographer Recruitment 2024: વય મર્યાદા તથા ફ્રી

જે ઉમેદવાર સ્ટેનોગ્રાફર ગ્રેડ “C” માં અરજી કરવા માંગે છે તેમની વય મર્યાદા 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધી હોવી જોઈએ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ “D” માં અરજી કરવા માંગે છે તેમની વય મર્યાદા 18 વર્ષથી લઈને 27 વર્ષ હોવી જોઈએ

અરજી કરનાર ઉમેદવાર માટે ફ્રી 100રૂ રાખેલ છે તથા મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PwD) અને નિવૃત સૈનિકો (ESM) માટે ફ્રી માફ છે

SSC Stenographer Recruitment 2024: દસ્તાવેજ

  • 12 પાસ થયેલ હોય તેનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુટ થયેલા હોય તેની માર્કસીટ
  • પરીક્ષા ની સૂચના મુજબ જરૂરિયાત લાયકાત ધરાવતા હોવા જોઈએ
  • જાતિનું પ્રમાણપત્ર, જે અનામત મુજબ હોય
  • વિકલાંગ ઉમેદવારો માટે વિકલાંગતા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર
  • નીવૃત સૈનિકો (ESM) માટે:
  • 1) પ્રતિ સંરક્ષણ કર્મચારી પ્રમાણપત્ર જો સેવા આપતા હોય તો
  • જો લાગુ હોય તો પરિશિષ્ટ-VI.
  • 2) પરિશિષ્ટ-VII મુજબ બાંયધરી નું પ્રમાણપત્ર
  • 3) ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, જો સશસ્ત્રમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે તો
  • દળો.
  • ઉંમરને લાગતી છૂટછાટ નું પ્રમાણપત્ર
  • કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ નું પરિશિષ્ટ-V મુજબ પ્રમાણપત્ર.
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, પહેલા કોઈ કર્મચારી તરીકે ફરજ બચાવી હોય તો
  • ઉમેદવાર જે લગ્ન અથવા પુનર્લગ્ન તથા છૂટાછેડા વગેરે પર મેટ્રિક પછી નામ બદલવાનો દાવો કરતા હોય તો તેનું દાસ્તાવેજ

ઉપર આપેલા સંપૂર્ણ દસ્તાવેજ હોવા જોઈએ રજૂ કરતી વખતે સંપૂર્ણ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે

 SSC Stenographer Recruitment 2024: અરજીની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર official website વેબસાઈટ પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • Stenographer Grade “C‟ & “D‟ Examination, 2024  નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે

SSC Stenographer Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી કરવા ની લિંકClick Here
Categories job

Leave a Comment