NVS Class 6th Admission Online Form 2024: નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર

NVS Class 6th Admission Online Form 2024: જે કોઈ વાલી મિત્રો વિદ્યાલય નવોદય વિદ્યાલય સંસ્થામાં પોતાના પુત્ર તથા પુત્રી નું એડમિશન કરાવવા માગતા હોય તેમના માટે છે ખુશ ખબર. નવોદય વિદ્યાલય સંસ્થા દ્વારા NVS Class 6th Admission Online Form 2024 ની એડમિશન ની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે જે વાલી મિત્રોએ ખાસ નોંધ લેવી.

વાલી મિત્રોએ આ લેખમાં સુધી બન્યા રહેવું આ લેખમાં તમને NVS Class 6th Admission Online Form 2024 એડમિશન ની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

NVS Class 6th Admission Online Form 2024 : Overview

શાળાનું નામજવાહર નવોદય વિદ્યાલય
NVS માં પ્રવેશ માટે કોણ અરજી કરી શકે છે?દરેક વિદ્યાર્થી
સત્ર2024-25
વર્ગ6th
અરજી ની પ્રકિયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
ઓનલાઈન અરજી શરૂઆત કરવાની તારીખ 16મી જુલાઈ, 2024
ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની તારીખ 16મી સપ્ટેમ્બર, 2024

દેશના તમામ વાલી મિત્રોને જણાવવાનું કે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમારે આ લેખને સંપૂર્ણ રીતે વાંચો. આ લેખમાં તમને NVS પ્રવેશ અંગે સંપૂર્ણ માહિતી મળી રહેશે. NVS એડમિશન કરાવો અને પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરો

NVS Class 6th Admission Online Form 2024 : એડમિશન ની પ્રક્રિયા

વાલી મિત્રો તમે સારી રીતે જાણો છો કે જવાહર નવોદય વિદ્યાલય એક પ્રખ્યાત સંસ્થાઓ મા નામ ધરાવે છે તેથી તેમાં એડમિશન લેવા માટે પણ એક પરીક્ષા પાસ કરવાની હોય છે. અમે તમને આ લેખમાં એ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. જવાહર નવોદય વિદ્યાલય દર વર્ષે દર વર્ષે NVS ધોરણ 6ઠ્ઠા, 9મા અને 11મા ધોરણ માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે. જે વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થાય છે તેમને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મળે છે

NVS Class 6 Admission Form 2024-25 : એડમિશન લેવા માટે પાસ કરવી પડશે પરીક્ષા

  • NVS Admission માં એડમિશન ની પ્રક્રિયા લાંબી હોય છે. જો તમે ધોરણ 6 માં એડમિશન લેવા માંગતા હોય તો તમારે ધોરણ 5 માં કોઈપણ સરકારી શાળામાંથી પાસ થયેલ હોવા જોઈએ.
  • તમે જ્યાં રહો છો તેની આસપાસ જવાહર નવોદય વિદ્યાલય ની સંસ્થામાં જો એડમિશન લેવા માંગતા હોય તો તમે એ જિલ્લાના રહેવાસી હોવા જોઈએ.

NVS Class 6 Admission Form 2024-25: જરૂરી પ્રમાણપત્રો

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • માતા પિતા નું આઈડી પ્રૂફ
  • આવકનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • જાતિનું પ્રમાણપત્ર
  • જ્યાં રહેતા હોય ત્યાં સરનામાં નો પુરાવો
  • અગાઉના ધોરણમાં પાસ થયેલા નું પ્રમાણપત્ર
  • ચાલુ મોબાઈલ નંબર તથા પાસપોર્ટ સાઇઝ નો ફોટો

NVS Class 6th Admission Online Form 2024: એડમિશન માં અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર Official Website  પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • Click Here To Fill NVS Class 6th Admission Online Form 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે

NVS Class 6th Admission Online Form 2024: મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

Leave a Comment