NTPC Assistant Officer Recruitment 2024: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.
NTPC Assistant Officer Recruitment 2024 । National Thermal Power Corporation 2024
સંસ્થા | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન |
પદ | અલગ અલગ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 10 ડિસેમ્બર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://careers.ntpc.co.in/recruitment/ |
NTPC Assistant Officer Recruitment 2024: મહત્વની તારીખો
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 26 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.ઉમેદવાર મિત્રો આ ભરતી ની અરજી ની પ્રકિયા 26 નવેમ્બર 2024 રોજ સારું થશે તથા 10 ડિસેમ્બર 2024 રોજ પૂર્ણ થશે. જેની ઉમેદવાર મિત્રો ખાસ નોંધ લેવી.
NTPC Assistant Officer Recruitment 2024: પદોના નામ
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના ની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મદદનીશ અધિકારી (સુરક્ષા)ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
NTPC Assistant Officer Recruitment 2024: અરજી ફી
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય શ્રેણી માં આવતા ઉમેદવાર ને રૂ.300 ફી ચુકવાની રહેશે તથા અન્ય શ્રેણી માં આવતા ઉમેદવાર ને ફી માફ છે. અરજી ની ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમ કરવાની રહેશે.
NTPC Assistant Officer Recruitment 2024: વયમર્યાદા
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 45 વર્ષ સુધી ની હોવી જોઈએ.સરકાર ધોરણ ના નિયમ મુજબ ઉંમર છુટછાટ આપવામાં આવશે.
NTPC Assistant Officer Recruitment 2024: પસંદગી પ્રક્રિયા
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી 3 તબક્કા માં કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા/
- દસ્તાવેજ ચકાસણી:
- તબીબી પરીક્ષા:
NTPC Assistant Officer Recruitment 2024: શેક્ષણિક લાયકાત
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત એન્જીનીયરીંગ ડીગ્રી સાથે મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક્સ, સિવિલ, પ્રોડક્શન, કેમિકલ, કન્સ્ટ્રકશન અથવા ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં ફુલ ટાઈમ ડીગ્રી માન્ય યુનિવર્સિટી અથવા ઈન્સ્ટીટ્યુટમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે હોવા જોઈએ તથા સેફ્ટી ડિપ્લોમા માટે ડિપ્લોમા/ એડવાન્સ્ડ ડિપ્લોમા/ પીજી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અથવા ભારત સરકાર હેઠળની પ્રાદેશિક શ્રમ સંસ્થામાંથી.
પાસ થયેલ હોવા જોઈએ.
NTPC Assistant Officer Recruitment 2024 પગારધોરણ
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક પગાર 30,000 થી લઇ ને 1,20,000 સુધી મળશે. પગાર સંમ્બધિત વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.
NTPC Assistant Officer Recruitment 2024: અરજી પ્રક્રિયા
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
NTPC Assistant Officer Recruitment 2024: આવેદન કરવા માટે જરૂરી લિંક
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Gujarat Job Find પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.