Surat Municipal Corporation Recruitment 2024: વિવિધ પદો પર નિકરી બંમ્પર ભરતી

Surat Municipal Corporation Recruitment 2024: સુરત મહાનગરપાલિકા  માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

Surat Mahanagar Palika Recruitment 2024:

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)
વિભાગઆગ અને કટોકટી
અરજી મોડઓનલાઇન
પગાર26,000
અરજી કરવાની તારીખ17 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટsuratmunicipal.gov.in

શૈક્ષણિક લાયકાત:

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. તથા કોઈપણ સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ. તથા ફાયર ટેકનોલોજી માં ડીગ્રી/ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે.

વયમર્યાદા:

આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફીશીયલ નોટિફિકેશન વાંચો.

મહત્વની તારીખ:

સુચના તારીખ30 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ3 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ17 ડિસેમ્બર 2024

પસંદગી પ્રક્રિયા:

  • 1.લેખિત કસોટી
  • 2.PST (શારીરિક ફિટનેસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ)
  • 3.PET (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ)

પગાર ધોરણ:

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે પસંદ કરાયેલ ઉમેદવારને 26000 દર મહિને પગાર ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો 
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment