SSC MTS Vacancy 2024 : જે કોઈ ઉમેદવાર મિત્રો 10 પાસ છે તેમના માટે ખુશ ખબર . SSC MTS દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી. જે કોઈ ઉમેદવાર SSC MTS માં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ ના અંત સુધી બન્યા રહે. SSC MTS Vacancy 2024 મા જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગે છે તેઓ માટે અરજીની પ્રક્રિયા 27 જૂન 2024 ના રોજ શરૂ થશે અને 3 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
SSC MTS Vacancy 2024 – Overview
જોબનું નામ | મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) |
જગ્યાઓ | 9583 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 27,જૂન 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 3, ઓગષ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
SSC MTS Vacancy 2024: મહત્વપૂર્ણ તારીખ
જે કોઈ ઉમેદવાર મિત્ર મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) માં જે કોઈ અરજી કરવા માંગે છે તેઓ ખાસ નોંધ લે કે અરજી કરવાની પ્રક્રિયા 27 જુન 2024 થી શરૂ થશે અને 3 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે.
SSC MTS Vacancy 2024: ફ્રી
જે કોઈ ઉમેદવાર મિત્રો SSC MTS Vacancy 2024 અરજી કરવામાં આવ્યો છે તો તેઓ માટે અરજીની ફી ₹100 રાખેલ છે તથા Women, SC, ST, PwD and ESM માં આવતા ઉમેદવારો માટે અરજીની માફ છે.
SSC MTS Vacancy 2024: જરૂરી દસ્તાવેજ
- મેટ્રિક / માધ્યમિક પ્રમાણપત્ર.
- જે કોઈ ઉમેદવાર સમકક્ષ માં પાસ થયો હોય તેનું પ્રમાણ
- જાતિનું પ્રમાણપત્ર તથા અનામત શ્રેણીમાં આવતા હોય તો એનું પ્રમાણપત્ર
- કોઈ વ્યક્તિ અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર
- સંબંધિત પ્રમાણપત્ર જો ઉંમરમાં કોઈ છૂટછાટ માંગતી હોય.
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
- DV વગેરે માટે પ્રવેશ પ્રમાણપત્રમાં ઉલ્લેખિત અન્ય કોઈપણ દસ્તાવેજ.
ઉપર આપેલા તમામ દસ્તાવેજો હોવા જોઈએ તેથી અરજી કરવામાં કોઈ સમસ્યા ના આવે.
SSC MTS Vacancy 2024: અરજી ની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- SSC MTS Vacancy 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે