IBPS SO 2024: PNB, SBI, UCO Bank જેવી ઘણી બેંકોમાં નીકળી બમ્પર ભરતી

IBPS SO 2024: જે ઉમેદવાર મિત્રો વિશેષ અધિકારી તરીકે બેંકમાં જોબ મેળવવા માંગે છે તેમના માટે છે ખુશ ખબર.IBPS દ્વારા PNB, SBI, UCO Bank અનેક બેંકોમાં વિશેષ અધિકારી તરીકેની જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને IBPS SO 2024 દ્વારા વિવિધ જગ્યાઓ પર કેટલી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેની તમામ માહિતી આપીશું. તેથી ઉમેદવાર મિત્રો આ લેખ સંપૂર્ણ રીતે વાંચે લેખના અંતમાં તમને IBPS SO 2024 માં કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશું.

IBPS SO 2024 – Overview

જોબનું નામબેંકિંગ કર્મચારી પસંદગી બોર્ડ
જગ્યાઓ346 જગ્યાઓ
અરજીઓનલાઇન
અરજી ની શરૂઆત ની તારીખ01 ઓગસ્ટ, 2024
અરજી કરવાની અંતિમ તારીખ21 ઓગસ્ટ, 2024
સત્તાવાર વેબસાઈટલિંક

 IBPS SO 2024: મહત્વપૂર્ણ તારીખ

જે ઉમેદવાર મિત્રો IBPS SO 2024 માં અરજી કરવામાં આવેલ છે તેઓ ખાસ નોંધ લે કે IBPS SO 2024 માં કુલ 346 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તેથી ઉમેદવાર મિત્રો માટે અરજીની પ્રક્રિયા 01 ઓગસ્ટ 2024રોજ શરૂ થશે અને 21 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે. અરજીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે.

IBPS SO 2024 : લાયકાત તથા ઉંમર

જે કોઈ ઉમેદવાર મિત્ર IBPS SO 2024 માં અરજી કરવા માંગે છે તેઓ માન્ય યુનિવર્સિટી તથા સંસ્થા માંથી ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ અને ઉમેદવાર ની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

IBPS SO 2024: જગ્યાઓ

જે કોઈ ઉમેદવાર મિત્ર IBPS SO 2024 મા અરજી કરવા માંગે છે તેઓ ખાસ નોંધ લે કે પંજાબ નેશનલ બેંક માં 310 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરી છે તથા યુકો બેંક,બેંક ઓફ ઈન્ડિયા ,જેવી ઘણી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

IBPS SO 2024: ફ્રી

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ SC/ST/PwD કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે અરજીની ફી રૂ. 175/- (જીએસટી સહિત) રાખવામાં આવેલ છે તથા અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફ્રી રૂ. 850 /- (જીએસટી સહિત) રાખવામાં આવેલ છે.

IBPS SO 2024: અરજી ની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • IBPS SO 2024  નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે

IBPS SO 2024: મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટલિંક
અરજી ફોર્મ લીંક
સત્તાવાર જાહેરાત લિંક
Categories job

Leave a Comment