RPSC Deputy Jailer Recruitment 2024: ડેપ્યુટી જેલર માટે આવી બમ્પર ભરતી

RPSC Deputy Jailer Recruitment 2024: સમગ્ર ભારતના ઉમેદવાર મિત્રો કે જેઓ સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે છે ખુશ ખબર. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) દ્વારા RPSC ડેપ્યુટી જેલર ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવા માટેની તમામ માહિતી મળી રહેશે.

RPSC Deputy Jailer Recruitment 2024: Overview

જોબનું નામરાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)
કોણ અરજી કરી શકે છે?કોઈપણ ભારતીય અરજદારો અરજી કરી શકે છે
અરજીઓનલાઇન
અરજી ની શરૂઆત ની તારીખ8 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ6 ઓગસ્ટ 2024
પરીક્ષાની તારીખટૂંક સમય માં જાણવામાં આવશે
સત્તાવાર વેબસાઈટલિંક

RPSC Deputy Jailer Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો

RPSC ડેપ્યુટી જેલર નોટિફિકેશન 1 જુલાઈ 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી તેથી જે ઉમેદવાર મિત્રો અરજી કરવા માંગે છે તેઓ 8 જુલાઈ 2024 થી અરજી કરી શકે છે તથા 6 ઓગસ્ટ 2024 ના રોજ અરજી ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

RPSC Deputy Jailer Recruitment 2024: ફ્રી

જે ઉમેદવાર મિત્રો RPSC ડેપ્યુટી જેલર માં અરજી કરવા માંગે છે અને જેઓ SC/ ST/ BC (NCL)/ EWS/ PWD કેટેગરીમાં આવે છે તેઓ માટે અરજીની ફી 400 રૂપિયા રાખેલ છે તથા જે ઉમેદવાર મિત્રો Gen/ BC (CL) કેટેગરીમાં આવે છે તેઓ માટે અરજીની ફી ₹600 રાખેલ છે.

RPSC Deputy Jailer Recruitment 2024: યોગ્યતા અને ઉંમર

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 18 થી 26 વર્ષની હોવી જોઈએ. આ ઉંમરની વય મર્યાદાની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.1.2025 છે. તથા ઉમેદવાર મિત્રોને નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અને ઉમેદવાર કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ.

RPSC Deputy Jailer Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા

RPSC ડેપ્યુટી જેલર ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓમાં જણાવેલ છે.

સ્ટેજ-1: લેખિત પરીક્ષા
સ્ટેજ-2: શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
સ્ટેજ-3: ઇન્ટરવ્યુ
સ્ટેજ-2: દસ્તાવેજની ચકાસણી
સ્ટેજ-3: તબીબી પરીક્ષા

RPSC Deputy Jailer Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર official website વેબસાઈટ પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • RPSC Deputy Jailer Recruitment 2024  નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

RPSC Deputy Jailer Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક્સ

માહિતી મહત્વપૂર્ણ લિંક્સ
સૂચના ની પીડીએફલિંક
ઑનલાઇન અરજીઑનલાઇન અરજી ની લિંક
સત્તાવાર વેબસાઇટલિંક
Categories job

Leave a Comment