RRC NR Apprentice Recruitment 2024: વિવિધ જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત

RRC NR Apprentice Recruitment 2024: જે ઉમેદવાર મિત્ર 10મું અને ITI પાસ કરેલ છે અને નોર્ધર્ન રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે પોતાનું કરિયર બનાવવા માગે છે તેમના માટે છે ખુશ ખબર RRC NR Apprentice Vacancies 2024 દ્વારા બ્રિજ વર્કશોપ,કૅરિયેજ વર્કશોપ,રોલિંગ સ્ટોક વર્કશોપ,રોલિંગ સ્ટોક વર્કશોપ (લોકો & કૅરિયેજ ઇલેક્ટ્રિક) વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા 16 ઓગસ્ટ 2024 થી શરૂ થશે અને 16 સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરો થશે. તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે

RRC NR Apprentice Recruitment 2024

RRC NR Apprentice Recruitment 2024 – Overview

રેલવેનોર્ધર્ન રેલવે
નામરેલવે ભરતી સેલ
સંલગ્નતાનોર્ધર્ન રેલવે હેઠળ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ 4096 એપ્રેન્ટિસની નિમણૂંક માટેની સૂચના
લેખનું નામRRC NR Apprentice Recruitment 2024
વિભાગોની સંખ્યાવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓની સંખ્યાકૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?16.08.2024
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ?16.09.2024
RRC NR Apprentice Recruitment 2024 ની વિગતવાર માહિતી?કૃપા કરીને લેખને સંપૂર્ણ રીતે વાંચો

RRC NR Apprentice Recruitment 2024: જાહેરાત

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે અને નોર્ધર્ન રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે ભરતી માં પોતાનું કરિયર બનાવવા માંગે છે તેવા તમામ યુવાનોને અને ઉમેદવારોને  આ લેખમાં,  RRC NR Apprentice Recruitment 2024 વિશે વિગતવાર માહિતી આપીશુ, જેના માટે તમારે આ લેખને ધ્યાનપૂર્વક વાંચવું પડશે જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો.સાથે, અમે તમને જણાવી દઇએ  કે, RRC NR Apprentice Recruitment 2024 માટે ભરતીમાં  અરજી કરવાની પ્રક્રિયા  ઓનલાઈન  રહેશે . આ પ્રક્રિયામાં કોઈ પણ મુશ્કેલી ન આવે તે માટે, અમે તમને સમગ્ર અરજી પ્રક્રિયા વિશે જણાવીશું જેથી તમે સરળતાથી આ ભરતીમાં અરજી કરી શકો.

RRC NR Apprentice Recruitment 2024: મહત્વનું તારીખ

જે ઉમેદવાર મિત્રો RRC NR Apprentice Recruitment 2024 ની ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ ખાસ નોંધ લે કે અરજી કરવાની પ્રક્રિયા 16 ઓગસ્ટ 2024 ના રોજ શરૂ થશે અને 16 સપ્ટેમ્બર 2024 માં રોજ પૂર્ણ થશે. તથા મેરીટ લિસ્ટ નવેમ્બર માં જાહેર કરવામાં આવશે.

RRC NR Apprentice Recruitment 2024: ફ્રી

જે ઉમેદવાર મિત્રો RRC NR Apprentice Recruitment 2024 ની ભરતીમાં અરજી કરવા માંગે છે અને જેવો જનરલ કેટેગરીમાં આવે છે તેમના માટે અરજીની ફી ₹100 રાખેલું છે તથા જે ઉમેદવાર મિત્રો sc / st કેટેગરીમાં આવે છે તેમને અરજી કરવાની ફી માફ છે.

RRC NR Apprentice Recruitment 2024: વિભાગ મુજબ ખાલી જગ્યાઓ

કલસ્ટરવિભાગનું નામખાલી જગ્યાઓની સંખ્યા
કલસ્ટર લક્નો/ LKOLKO વિભાગ422
બ્રિજ વર્કશોપ CB / LKO43
કૅરિયેજ વર્કશોપ AMV / LKO374
રોલિંગ સ્ટોક વર્કશોપ CB / LKO333
રોલિંગ સ્ટોક વર્કશોપ (લોકો & કૅરિયેજ ઇલેક્ટ્રિક) / CB/LKO225
કલસ્ટર અંબાલા (UMB)UMB વિભાગ494
C&W POH W/S જગાધરી યમુના નગર420
કલસ્ટર મોરાદાબાદ (MB)MB વિભાગ16
કલસ્ટર દિલ્હી (DLI)DLI વિભાગ1,137
કલસ્ટર ફિરોજપુર (FZR)FZR વિભાગ548

RRC NR Apprentice Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે SSC/મેટ્રિક્યુલેશન/10મું ધોરણની પરીક્ષા અથવા તેના સમકક્ષ (10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 50% માર્ક્સ સાથે પાસ થયેલ હોવા જોઈએ, અને સંબંધિત વ્યાવસાયિક તાલીમ (ITI) NCVT/SCVT દ્વારા માન્યતાપ્રાપ્ત સરકાર દ્વારા ઓળખાયેલી સંસ્થામાંથી પાસ કરેલ હોવા જોઈએ.

RRC NR Apprentice Recruitment 2024: અરજી કરવાની પ્રકિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • RRC NR Apprentice Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

આ રીતે RRC NR એપ્રેન્ટિસ ભરતી 2024 માં તમારું ફોર્મ ભરાઈ જશે.

RRC NR Apprentice Recruitment 2024: મહાવપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટલિંક
સત્તાવાર જાહેરાત લિંકલિંક
ઓનલાઈન અરજી કરવા માટે લિંક 16મી ઓગસ્ટ, 2024ના રોજ સક્રિય થશે
Categories job

Leave a Comment