GPSC ASSISTENT MENEGER BHARTI 2024, પગાર 49600થી શરુ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GPSC ASSISTENT MENEGER BHARTI 2024: તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી જીપીએસસી અંતર્ગત GSCSCL વિભાગ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોવા મળવાનું ભૂલશો નહીં.

GPSC ASSISTENT MENEGER BHARTI 2024

GPSC ASSISTENT MENEGER BHARTI 2024:Overview

સંસ્થાનું નામGSCSCL
પોસ્ટઆસીસ્ટન્ટ મેનેજર
પદોની સંખ્યા18
અરજી કરવાની છેલ્લી તારીખ31,ઓગસ્ટ 2024
નોકરીની શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગી પ્રક્રિયાપ્રાથમિક કસોટીના આધારે
અરજી ની પ્રકિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

GPSC ASSISTENT MENEGER BHARTI 2024:પોસ્ટ અને પદોની સંખ્યા

જીપીએસસી દ્વારા આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતમાં ટોટલ 18 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.

GPSC ASSISTENT MENEGER BHARTI 2024: શૈક્ષણિક લાયકાત

જે હોય ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ ડિગ્રી સાથે પાસ હોવા જોઈએ.ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન નું બેઝિક નોલેજ હોવું જોઈએ તથા ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

GPSC ASSISTENT MENEGER BHARTI 2024:વય મર્યાદા

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ ની વચ્ચેની હોવી જોઈએ. સરકાર ધોરણના નિયમ મુજબ ઉંમરમાં છોડછાટ આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે જાહેરાત વાંચી શકો છો.

 GPSC ASSISTENT MENEGER BHARTI 2024: પસંદગીની પ્રક્રિયા

પ્રકારક્રમવિષયપરીક્ષાનો પ્રકારેપ્રશ્નોની સંખ્યાગુણસમય
પ્રાથમિક કસોટી1સામાન્ય અભ્યાસહેતુલક્ષી100100180 મિનિટ
સંબંધિત વિષય200200
કુલ300300
મુખ્ય લેખિત પરીક્ષા1પેપર-1: ગુજરાતી અને અંગ્રેજીવણાનાકાત્મક100 (50 + 50)180 મિનિટ
2પેપર-2: સંબંધિત વિષય100180 મિનિટ
કુલ200

 GPSC ASSISTENT MENEGER BHARTI 2024:અરજી ફ્રી

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારને ₹100 અરજી ફી ભરવાની રહેશે તથા અનામત વર્ગના ઉમેદવાર માટે એલજી ફ્રી માફ છે.

અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • GPSC – Assistant Manager, Class-3 (GSCSCL) નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

Categories job

Leave a Comment