GMC Assistant Engineer Recruitment 2024, ક્લાસ-2 માં આવી બમ્પર ભરતી

GMC Assistant Engineer Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે છે ખુશ ખબર. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે અને આવી જ નવી અપડેટ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થઈ શકે છે.

GMC Assistant Engineer Recruitment 2024

GMC Assistant Engineer Recruitment 2024 : Overview

સંસ્થાનું નામGPSC
પોસ્ટઆસિસ્ટન્ટ એન્જિનિયર
પદોની સંખ્યા16
અરજી કરવાની છેલ્લી તારીખ31,ઓગસ્ટ 2024
નોકરીની શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગી પ્રક્રિયાપ્રાથમિક કસોટીના આધારે
અરજી ની પ્રકિયાઓફલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

GMC Assistant Engineer Recruitment 2024 : પોસ્ટ અને પદોની સંખ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ભરતી પર જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતમાં કુલ 16, જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

GMC Assistant Engineer Recruitment 2024 : શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ માન્ય સંસ્થા તથા યુનિવર્સિટી માંથી બેચલર ડિગ્રી (B.E/B.TECH) સિવિલ ઇજનેરીમાં પાસ કરેલી હોવી જોઈએ.

GMC Assistant Engineer Recruitment 2024: વય મર્યાદા અને પગાર

જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધી હોવી જોઈએ. સરકાર ધોરણના નિયમ મુજબ ઉમર માં છૂટછાટ આપવામાં આવશે. તથા ઉમેદવારને શરૂઆત 44900 પગાર સર્વિસ ના આધારે ચુકવામાં આવશે.

GMC Assistant Engineer Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • GPSC State Tax Inspector Recruitment 2024નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

GMC Assistant Engineer Recruitment 2024 : લિંક

સત્તાવાર વેબસાઇટલિંક
સત્તાવાર જાહેરાત લિંકલિંક
Categories job

Leave a Comment