ITBP SI Hindi Translator Recruitment 2024:

ITBP SI Hindi Translator Recruitment 2024: ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા સબ-ઈન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) માટેની નવી ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. ITBP SI હિન્દી અનુવાદકની જાહેરાત રોજગાર સમાચાર પત્રમાં 20-26 જુલાઈ 2024ના અંકમાં પ્રકાશિત કરવામાં આવી છે. યોગ્ય ઉમેદવારો 28 જુલાઈથી 26 ઓગસ્ટ 2024 સુધી ITBP હિન્દી અનુવાદક ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટેની અરજી ITBPની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જ કરવી પડશે.


ITBP SI Hindi Translator Recruitment 2024: Overview

ભરતી સંગઠનઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટનું નામસબ-ઈન્સ્પેક્ટર (SI) – હિન્દી અનુવાદક
જાહેરાત નંબરITBP સબ-ઈન્સ્પેક્ટર હિન્દી અનુવાદક ભરતી 2024
ખાલી જગ્યાઓ17
પગાર માપ/સેલરીરૂ. 35400-112400/- (લેવલ-6)
નોકરીનું સ્થળઆખો ભારત
કેટેગરીITBP હિન્દી અનુવાદક ખાલી જગ્યા 2024
સત્તાવાર વેબસાઇટrecruitment.itbpolice.nic.in

ITBP SI Hindi Translator Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો અને ફી

મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી શરૂ થવાની તારીખ: 28 જુલાઈ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 26 ઓગસ્ટ 2024
  • પરીક્ષા તારીખ: પછીથી જાહેર કરવામાં આવશે

અરજી ફી:

  • સામાન્ય/ઓબીસી/ઈડબ્લ્યુએસ: રૂ. 200/-
  • એસસી/એસટી/પૂર્વ સેના/મહિલા: રૂ. 0/-
  • ફી ચુકવણીનો રીત: ઓનલાઈન

ITBP SI Hindi Translator Recruitment 2024: વય મર્યાદા અને યોગ્યતા

વય મર્યાદા: ITBP SI હિન્દી અનુવાદક ભરતી 2024 માટેની ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ છે. ઉંમરની ગણતરી માટેની મહત્વપૂર્ણ તારીખ જલ્દી અપડેટ કરવામાં આવશે. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટનું નામ:

  • SI (હિન્દી અનુવાદક)

ખાલી જગ્યાઓ:

  • 17
  • હિન્દી અને/અથવા અંગ્રેજી સાથેની પીજી અથવા અનુવાદમાં ડિપ્લોમા

ITBP SI Hindi Translator Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા

ITBP SI હિન્દી અનુવાદક ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના સ્ટેપ નો સમાવેશ થાય છે:

તબક્કો-1: ફિઝિકલ ટેસ્ટ (PET & PST)
તબક્કો-2: લેખિત પરીક્ષા
તબક્કો-3: દસ્તાવેજ ચકાસણી
તબક્કો-4: મેડિકલ પરીક્ષણ

ITBP SI Hindi Translator Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા

ITBP SI હિન્દી અનુવાદક ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:

1: નીચે આપેલી ITBP SI હિન્દી અનુવાદક ભરતી 2024ની સૂચનામાં આપેલી તમારિ લાયકાત તપાસો.
2 : નીચે આપેલ “Apply Online” લિંક પર ક્લિક કરો અથવા વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જાઓ.
3: ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
4: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
5: જરૂરી અરજી ફી ચુકવો.
6: અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો.

ITBP SI Hindi Translator Recruitment 2024: મહત્વપૂર્ણ લીંક

Short NoticeNotice
Notification PDFNotification
Apply OnlineApply Online
Official WebsiteITBP
Categories job

Leave a Comment