Army TGC 141 Recruitment 2024: ઇન્ડિયન આર્મી માં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ પર આવી બમ્પર ભરતી

Army TGC 141 Recruitment 2024: ઉમેદવાર મિત્રો ઇન્ડિયન આર્મી દ્વારા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-141) જુલાઈ 2025 માટે એક નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે 18 સપ્ટેમ્બરથી અરજીની પ્રક્રિયાઓ શરૂ થશે. વધુ માહિતી માટે તમે આ લેખ સંપૂર્ણપણે વાંચી શકો છો આ લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

Army TGC Recruitment 2024: Overview

ભરતી સંસ્થાભારતીય સેના
પોસ્ટનું નામલેફ્ટનન્ટ (ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ)
જાહેરાત નં.આર્મી ટીજીસી એન્ટ્રી 141 કોર્સ જુલાઇ 2025
ખાલી જગ્યાઓ30
પગાર ધોરણ / પગારરૂ. 56100- 177500/- (સ્તર-10)
જોબ સ્થાનસમગ્ર ભારત
શ્રેણીઆર્મી ટીજીસી 141 સૂચના 2024
સત્તાવાર વેબસાઇટભારતીય સેનામાં જોડાઓ. nic.in

Army TGC Recruitment 2024 :મહત્વપૂર્ણ તારીખો

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ઊભી કરવાના છે તેમના માટે અરજી કરવાની પ્રક્રિયા 18 સપ્ટેમ્બર 2024 ના રોજ શરૂ થશે અને 17 ઓક્ટોબર 2024 ના રોજ પૂર્ણ થશે.

Army TGC Recruitment 2024 : અરજી ફી

આ ભરતીમાં કોઈ પણ જાતની ફી ચૂકવવાની નથી આ ભરતીમાં ફી .માફ છે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી

Army TGC Recruitment 2024 : જગ્યાઓ અને લાયકાત:

  • ઉમ્ર મર્યાદા: આ ભરતી માટે ઉંમર મર્યાદા 20 થી 27 વર્ષની છે. ઉંમરના ગણતરીની મહત્વની તારીખ 1 જુલાઈ 2025 છે.
  • કુલ જગ્યાઓ: 30
  • શૈક્ષણિક લાયકાત: B.Tech/B.E. કોઈ પણ પ્રવાહમાં (સ્ટ્રીમ)

Army TGC Recruitment 2024 : પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
  • SSB ઇન્ટરવ્યુ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

Army TGC Recruitment 2024 : કેવી રીતે અરજી કરવી

1: નીચે આપેલ આર્મી TGC ભરતી 141 કોર્સ નોટિફિકેશન પીડીએફમાંથી તમારી લાયકાત તપાસો.

2: નીચે આપેલ “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો અથવા joinindianarmy.nic.in વેબસાઈટની મુલાકાત લો.

3: ઓનલાઈન અરજી ફોર્મ ભરો.

4: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.

5: અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.

મહત્વપૂર્ણ લિંક્સ

ટૂંકી સૂચનાનોટિસ
સૂચના PDFસૂચના
ઓનલાઈન અરજી કરોઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઇટભારતીય સેના
Categories job

Leave a Comment