ITBP SI Hindi Translator Recruitment 2024:
ITBP SI Hindi Translator Recruitment 2024: ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા સબ-ઈન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) માટેની નવી ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. ITBP SI હિન્દી અનુવાદકની જાહેરાત રોજગાર સમાચાર પત્રમાં 20-26 જુલાઈ 2024ના અંકમાં પ્રકાશિત કરવામાં આવી છે. યોગ્ય ઉમેદવારો 28 જુલાઈથી 26 ઓગસ્ટ 2024 સુધી ITBP હિન્દી અનુવાદક ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી … Read more