RRB ALP Recruitment 2024: આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે કુલ 18799 જગ્યાઓ ઉપર બમ્પર ભરતી
RRB ALP Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો રેલ્વેમાં નોકરી મેળવવા માંગે છે તેમના માટે છે ખુશ ખબર. રેલવે ભરતી બોર્ડ દ્વારા સહાયક લોકો પાયલેટ માટે કુલ 18799 જગ્યાઓ ઉપર નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે 29 જુલાઈ 2024 થી અરજીની પ્રક્રિયા શરૂ થશે … Read more