Child Protection Department Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી બંમ્પર ભરતી ની જાહેરાત

Published on: December 8, 2024
Child Protection Department Recruitment 2024
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

Child Protection Department Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

Child Protection Department Recruitment 2024 । બાળ સુરક્ષા વિભાગ ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામબાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ10 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

બાળ સુરક્ષા વિભાગ દ્વારા 3 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આઉટરીચ કાર્યકર,મદદનીશ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટ ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે 12 પાસ તથા ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા

ઉમેદવાર મિત્રો ભરતીમાં જાહેર કરાયેલ લાયકાત પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાથી ઉમેદવાર અરજી કરતા પહેલા પોતાની વયમર્યાદા જરૂર થી તપાસી લે ત્યાર બાદ અરજી કરે. વય મર્યાદા ને લાગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો

પગાર:

ઉમેદવાર મિત્રો ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટની ભરતી માં સ્ટાર્ટિંગ પગાર 11,000 થી લઇ ને 18,000 સુધી મળશે . પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટની ભરતી માં કુલ 8 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • ગુજરાત સરકાર ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  •  સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં, છોટાઉદેપુર.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Gujarat Job Find પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment