GPSC State Tax Inspector Recruitment 2024: તાજેતરમાં એક નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી જીપીએસસી અંતર્ગત રાજ્ય વેરા નિરીક્ષક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે ખાલી જગ્યા પર ભરતી ની અરજી મંગાવવામાં આવી છે.આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોવા મળવાનું ભૂલશો નહીં.
GPSC State Tax Inspector Recruitment 2024:Overview
સંસ્થાનું નામ | GPSC |
પોસ્ટ | રાજ્ય વેરા નિરીક્ષક |
પદોની સંખ્યા | 300 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31,ઓગસ્ટ 2024 |
નોકરીની શ્રેણી | સરકારી નોકરીઓ |
પસંદગી પ્રક્રિયા | પ્રાથમિક કસોટીના આધારે |
અરજી ની પ્રકિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
GPSC State Tax Inspector Recruitment 2024: પોસ્ટ અને પદોની સંખ્યા
જીપીએસસી દ્વારા આ ભરતીમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં ઉમેદવાર કુલ 300 જગ્યાઓ ઉપર અરજી કરી શકો છો
GPSC State Tax Inspector Recruitment 2024: શૈક્ષણિક લાયકાત
જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ માન્ય યુનિવર્સિટી તથા સંસ્થા માંથી ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. તથા કમ્પ્યુટર એપ્લિકેશન બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવારને હિન્દી તથા ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
GPSC State Tax Inspector Recruitment 2024: વય મર્યાદા અને પગાર
જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોવી જોઈએ. તથા સરકાર ધોરણના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવાર નો પગાર 49,600 થી શરૂ થશે.
GPSC State Tax Inspector Recruitment 2024: ફ્રી
જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે અને જનરલ કેટેગરીમાં આવે છે તેઓની ફી ₹100 રાખેલ છે તથા અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે અરજીની ફી માફ છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચી શકો છો.
GPSC State Tax Inspector Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- GPSC State Tax Inspector Recruitment 2024નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે