Gujarat Sugar Factory Recruitment 2024: ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.
Gujarat Sugar Factory Recruitment 2024 | ગુજરાત સુગર ફેક્ટરી ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 17 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | http://bardolisugar.com/ |
અગત્યની તારીખો:
ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ દ્વારા 7 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા વાયરમેન,ફીટર અને ટર્નર જેવા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ની ભરતી માં વય મર્યાદ ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ભરતી માં કુલ 31 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ની જાહેરાત માં પદો પ્રમાણે ફીટર માટે આઈ.ટી.આઈ. (એન.સી.વી.ટી.) પરીક્ષા પાસ,વાયરમેન માટે આઈ.ટી.આઈ. (એન.સી.વી.ટી.) પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ.તેમજ અન્ય પદો માટે ની લાયકાત જાણવા જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ગુજરાત ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Deendayal Port Authority Recruitment 2024: દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર
- Child Protection Department Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી બંમ્પર ભરતી ની જાહેરાત
- Surat Municipal Corporation Recruitment 2024: વિવિધ પદો પર નિકરી બંમ્પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Gajrat Job Find પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.