Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકા દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત

Himmatnagar Municipality Recruitment 2024: ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક હોય તેવો આલેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખમાં તમને  લાયકાત, પગાર, પદો અને અરજી કરવાની તમામ પ્રક્રિયા વિશેની જાણકારી મળશે. તેથી ઉમેદવારને નમ્ર વિનંતી કે અરજી કરતા પહેલા આ લેખ સંપૂર્ણ રીતે વાંચે.

Himmatnagar Municipality Recruitment 2024 | હિંમતનગર નગરપાલિકા ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ હિંમતનગર નગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ16 ડિસેમ્બર 2024

અગત્યની તારીખો:

ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા આ ભરતી ની જાહેરાત 2 ડિસેમ્બર 2024 ના રોજ કરવામાં આવી હતી  તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ 16 ડિસેમ્બર 2024 પહેલા અરજી કરી શકે છે. અરજી કર્યા ની અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી

પગાર:

ઉમેદવાર મિત્રો હિંમતનગર નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી માં 30,000 પગાર સ્ટાર્ટ થશે. તથા પગાર ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો

પદોના નામ:

હિંમતનગર નગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા સીટી મેનેજર-IT પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

શૈક્ષણિક લાયકાત:

હિંમતનગર નગરપાલિકા ભરતી ની જાહેરાત માં આપેલ માહિતી મુજબ, ઉમેદવાર માન્ય સંસ્થા દ્વારા Β.Ε./B.Tech-IT/Μ.Ε./ M.Tech-IT/B.C.A/ B.sc IT/M.C.A./M.sc IT માં કોઈ પણ ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા

હિંમતનગર નગરપાલિકા ભરતી માં વય મર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

હિંમતનગર નગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. ઉમેદવાર ને ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • હિંમતનગર નગરપાલિકા ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
  • હિંમતનગર નગરપાલિકા કચેરી, ગોકુલનગર સીવીક સેન્ટર, રીલાયન્સ મોલની બાજુમાં, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જી.સાબરકાંઠા.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Gujarati Job Find પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment