HPSC Assistant Professor Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો પ્રોફેસર બનવા માંગે છે તેમના માટે છે ખુશ ખબર. હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) દ્વારા 2 ઓગસ્ટ 2024 ના રોજ જાહેરાત કરવામાં આવી છે કે HPSC આસિસ્ટન્ટ પ્રોફેસર 2424 માટે ઉમેદવાર અરજી કરી શકે છે. તો જે કોઈ ઉમેદવાર શૈક્ષણિક ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવામાં માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.
HPSC Assistant Professor Recruitment 2024: Overview
જોબનું નામ | હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ પ્રોફેસર |
અરજી | ઓનલાઇન |
ખાલી જગ્યાઓ | 2424 |
અરજી ની શરૂઆત ની તારીખ | 7 ઓગસ્ટ, 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 27 ઓગસ્ટ, 2024 |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
HPSC Assistant Professor Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો
ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) માટે 2 ઓગસ્ટ 2024 ના રોજ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. તો જે કોઈ ઉમેદવાર મિત્રો અરજી કરવા માંગે છે તેઓ 7 ઓગસ્ટ 2024 ના રોજ થી અરજી કરી શકે છે તથા અરજી કરવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ 2024 રહેશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
HPSC Assistant Professor Recruitment 2024: અરજી ફ્રી અને ઉંમર
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે ₹ 1000/- ફ્રી જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવાર માટે છે અને અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવાર માટે ₹ 250 અરજીની ફી રહેશે. જે કોઈ ઉમેદવાર અરજી કરશે તેમની વય મર્યાદા 21 થી 42 વર્ષ સુધી હોવી જોઈએ. વય મર્યાદા ની ગણતરી માટે તારીખ 15 જુલાઈ 2024 રાખેલ છે. ઉમેદવાર મિત્રોને જણાવી દઈએ કે નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
HPSC Assistant Professor Recruitment 2024: યોગ્યતા
જે કોઈ ઉમેદવાર મિત્રો હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) માં અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ માન્ય સંસ્થા તથા યુનિવર્સિટીમાંથી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ના સંબંધિત ક્ષેત્રમાં 55% સાથે PG + NET લાયકાત/ Ph.D પાસ હોવા જોઈએ.
HPSC Assistant Professor Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા
હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) મા પાસ થવા માટે નીચેના તબક્કાઓ દ્વારા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે.
- સ્ક્રીનીંગ ટેસ્ટ
- વિષય જ્ઞાન કસોટી
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી (DV)
- તબીબી પરીક્ષા
HPSC Assistant Professor Recruitment 2024: અરજી ની પ્રક્રિયા
હરિયાણા જાહેર સેવા કમિશન (HPSC) સહાયક પ્રોફેસર ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચેના પગલાંઓનો અનુસરો:
- HPSC સહાયક પ્રોફેસર નોટિફિકેશન 2024માંથી યોગ્યતા તપાસો.
- નીચે આપેલ અરજી કરવા માટેની લિંક પર ક્લિક કરો અથવા સત્તાવાર વેબસાઈટ hpsc.gov.in પર જાઓ.
- HPSC Assistant Professor Recruitment 2024 નું અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- જરૂરી ફી ભરો.
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- તમારી અરજી ફોર્મનો પ્રિન્ટ નિકારી લો .
- આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે
HPSC Assistant Professor Recruitment 2024: મહત્વપૂર્ણ લીંક
માહિતી | મહત્વપૂર્ણ લિંક્સ |
---|---|
સૂચના ની પીડીએફ | લિંક |
ઑનલાઇન અરજી | ઑનલાઇન અરજી ની લિંક |
સત્તાવાર વેબસાઇટ | લિંક |