IIFCL Recruitment 2024: ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ દ્વારા 35+ જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર, પગાર 44,500 શરુ

IIFCL Recruitment 2024: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

IIFCL Recruitment 2024 | India Infrastructure Finance Company Limited 2024

સંસ્થા/વિભાગનું નામઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ23 ડિસૅમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://ibpsonline.ibps.in/iifclamnov24/

અગત્યની તારીખો:

ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ દ્વારા 7 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ A) પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

લાયકાત:

ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ભરતી ની જાહેરાત માં પદો માટે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા ઇન રીવીલ પોસ્ટ જેમ કે MBA, PGDM, LLB, BA+LLB, CA, B.Tech, B.E. લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ની ભરતી માં વય મર્યાદા 21 થી 30 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ભરતી માં પસંદ કરેલ ઉમેદવારો રૂ.નો પ્રારંભિક મૂળ પગાર . 44500/- મળશે. પગાર ધોરણમાં રૂ. 44500 – 2500 (4) – 54500 -2850 (7) – 74450 – EB-2850 (4) – 85850 – 3300 (1) – 89150 (17 વર્ષ) ગ્રેડ A માં અધિકારીઓને લાગુ પડે છે અને તેઓ પણ ડિએર એલોન્સ માટે પાત્રતા ધરાવશે , ગ્રેડ ભથ્થું, સ્થાનિક ભથ્થું, મકાન ભાડું ભથ્થું, કુટુંબ ભથ્થું, વિશેષ ભથ્થું વગેરે મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ભરતી માં કુલ 40 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

જે ઉમેદવાર મિત્રો General / OBC / EWS શ્રેણી માં આવે છે તેમના માટે અરજી ફી રૂ 600/- છે જયારે SC / ST / PwD શ્રેણી માં આવતા ઉમેદવાર માટે અરજી ફી રૂ 100/- છે. ફી ચુકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Gujarat Job Find પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment