India Post Skilled Artisan Recruitment 2024: ભારતીય પોસ્ટ વિભાગમાં નીકળી બમ્પર ભરતી

Published on: August 3, 2024
India Post Skilled Artisan Recruitment
Join WhatsApp
Join Now
Join Telegram
Join Now

India Post Skilled Artisan Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મેળવીને પોતાનું કરિયર બનાવવા માંગે છે તેઓ માટે જે ખુશ ખબર. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્કિલ્ડ આર્ટિશિયન માં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર મિત્ર India Post Skilled Artisan Recruitment 2024 ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

India Post Skilled Artisan Recruitment 2024 – Overview

જોબનું નામઈન્ડિયા પોસ્ટ સ્કીલ્ડ આર્ટીઝન ભરતી
જગ્યાઓ10 જગ્યાઓ
અરજીઓફલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ30મી ઓગસ્ટ, 2024 સાંજે 5 વાગ્યા સુધી (ચેન્નાઈ માટે)
10મી ઓગસ્ટ, 2024 સાંજે 5 વાગ્યા સુધી (મુંબઈ માટે)
સત્તાવાર વેબસાઈટલિંક

India Post Skilled Artisan Recruitment 2024: તારીખ

જે ઉમેદવાર મિત્રો India Post Skilled Artisan Recruitment 2024 મા અરજી કરવા માંગે છે તેઓ 30મી ઓગસ્ટ, 2024 સાંજે 5 વાગ્યા સુધી (ચેન્નાઈ માટે) તથા 10મી ઓગસ્ટ, 2024 સાંજે 5 વાગ્યા સુધી (મુંબઈ માટે) સુધી અરજી કરી શકે છે જેની ખાસ નોંધ લેવી.

India Post Skilled Artisan Recruitment 2024 : જગ્યાઓ

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ માટે મોટર વ્હીકલ મિકેનિક (કુશળ), મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયન (કુશળ),કાર પેઇન્ટર (કુશળ),ટાયરમેન (કુશળ),લુહાર (કુશળ) આ ફિલ્ડ માં જે કુશળતા ધરાવે છે તેઓ માટે ચેન્નઈ અને મુંબઈમાં આ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

India Post Skilled Artisan Recruitment 2024: અરજી ની પ્રકિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ    પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • India Post Skilled Artisan Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે

India Post Skilled Artisan Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટલિંક
અધિકૃત જાહેરાત કમ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે સીધી લિંક (ચેન્નાઈ માટે)લીંક
અધિકૃત જાહેરાત કમ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે સીધી લિંક (મુંબઈ માટે)લિંક

Leave a Comment