Indian Coast Guard Recruitment 2024: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 135+ વિવિધ જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર

Indian Coast Guard Recruitment 2024: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

Indian Coast Guard Recruitment 2024 | Indian Coast Guard Recruitment

સંસ્થા/વિભાગનું નામભારતીય કોસ્ટ ગાર્ડ, ICG
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ24 ડિસેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://joinindiancoastguard.cdac.in

અગત્યની તારીખો:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 4 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા જનરલ ડ્યુટી (GD), અને ટેક (Engg/Elect) જેવા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની ભરતી માં વય મર્યાદ ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માં કુલ 140 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 300 રૂપિયા છે. જયારે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી માફ છે. અરજી ફ્રી ની ચુકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Gujarat Job Find પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment