Indian Navy Civilian Recruitment 2024: જે મિત્રો ઇન્ડિયન નેવી માં જોબ કરવા માંગતા હોય તેમના માટે ઇન્ડિયન નેવી માં આવી છે બમ્પર ભરતી ટોટલ 741 જગ્યાઓ માટે ઇન્ડિયન નેવી માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે આપણા ઉમેદવાર મિત્રો ઇન્ડિયન નેવી માં જોબ લેવા માંગતા હોય તે આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખમાં તમને સંપૂર્ણ માહિતી અને અરજી કરવાની પ્રક્રિયા મળી રહેશે
Indian Navy Civilian Recruitment 2024 ભરતીમાં જે મિત્રો અરજી કરવા માંગે છે તેમના માટે 20 જુલાઈ 2024 થી અરજીની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 2 ઓગસ્ટ 2024 માં પૂર્ણ થઈ જશે તો ઉમેદવાર મિત્રો આ તારીખ ની નોંધ લે
Indian Navy Civilian Recruitment 2024 – Overview
જોબનું નામ | Tradesman, Fireman & MTS |
જગ્યાઓ | 741 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 20 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 02 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
Indian Navy Civilian Recruitment 2024: ફ્રી
SC/ST કેટેગરીમાં આવતા ઉમેદવાર માટે અરજી ની ફ્રી ની નિઃશુલ્ક કરે છે તથા અન્ય UR/ OBC / EWS કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 278 ફ્રી રાખેલ છે.ફ્રી ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે
INCET Navy Recruitment 2024:- મહત્વપૂર્ણ તારીખો
Indian Navy Civilian માં અરજી કરવા માગતા ઉમેદવારો ખાસ નોંધ લે કે અરજી કરવાની પ્રક્રિયા 20 જુલાઈ એ શરૂ થાય છે અને 02 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે
Indian Navy Civilian Recruitment 2024 : યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજ
ઉમેદવાર મિત્રોને નમ્ર વિનંતી કે Indian Navy Civilian Recruitment 2024 માં શૈક્ષણિક લાયકાત અને દસ્તાવેજ અલગ અલગ હોવાથી એકવાર જાહેરાત વાંચી ને અરજી કરવી
INCET Navy Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર https://indiannavy.cbexams.com/ વેબસાઈટ જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- Indian Navy Civilian એન્ટ્રન્સ નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
ITBP Tradesman Recruitment 2024 : મહત્વપૂર્ણ કડીઓ
સત્તાવાર વેબસાઈટ | Click Here |