IPR MTS Recruitment 2024: IPR દ્વારા એક નોટિફિકેશનની જાહેરાત કરવામાં આવી છે.The Institute for Plasma Research (IPR) માં કુલ 27 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર The Institute for Plasma Research (IPR) માં પોતાનું કરિયર બનાવવામાં આવે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતમાં તમને The Institute for Plasma Research (IPR) માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.
IPR MTS Recruitment 2024 દ્વારા ટોટલ 27 જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરી છે. જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગે છે તેઓ 29 જુલાઈ 2024 ના રોજ અરજી ની પ્રક્રિયા શરૂ થશે અને 27 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
IPR MTS Recruitment 2024 – Overview
જોબનું નામ | આઈપીઆર એમટીએસ ભરતી 2024 |
જગ્યાઓ | 27 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 29 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 27 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
IPR MTS Recruitment 2024: અરજીની ફી
જે ઉમેદવાર મિત્રો General/OBC કેટેગરીમાં આવે છે તેઓની અરજી ની ફી ₹200 છે અને જે ઉમેદવારો SC/ST/Female/PwBD/ EWS/ Ex-Serviceman કેટેગરીમાં આવે છે તેઓને અરજીની ફી માફ છે.
IPR MTS Recruitment 2024: યોગ્યતા, અને ઉંમર
જે ઉમેદવાર મિત્રો અરજી કરવા માંગે છે તેઓ કોઈ પણ માન્ય યુનિવસિટી માંથી ગ્રેજ્યુટ થયેલ હોવા જોઈએ.અને 30 વર્ષ. SC/ST/OBC/રિટાયર્ડ સૈનિક જેવા ઉમેદવારોને અમુક વિષય પર જારી કરાયેલા ભારત સરકારના આદેશો દ્રારા વયમાં છૂટછાટ આપવામાં આવશે.
IPR MTS Recruitment 2024: જરૂરી પ્રમાણપત્રો
- ઉંમરનો પુરાવો. (સામાન્ય માહિતીના અનુક્રમ નંબર 10 પર ઉપરનો સંદર્ભ લો)
- શૈક્ષણિક માર્કશીટ/પ્રમાણપત્રો/ડિગ્રી.
- અનુભવ પ્રમાણપત્ર(ઓ) જો કોઈ હોય તો.
- નિયત ફોર્મેટમાં જાતિ/સમુદાય/વર્ગનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો).
- ચુકવણીની રસીદની નકલ (જો લાગુ હોય તો) અને
- અન્ય કોઈપણ સંબંધિત દસ્તાવેજ(ઓ) વગેરે.
ઉપર આપેલા તમામ દસ્તાવેજો પૂર્ણ કરીને તમે સરળતાથી આ ભરતીમાં અરજી કરી શકો છો.
IPR MTS Recruitment 2024 : અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- IPR MTS Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
IPR MTS Recruitment 2024: મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઈટ | લિંક |