ITBP Animal Attendant Recruitment 2024: ITBP માં એનિમલ એટેન્ડન્ટની આવી બમ્પર ભરતી,

ITBP Animal Attendant Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો 10,12 તથા ગ્રેજ્યુએટ પાસ થયેલ હોય તેમના માટે છે ખુશ ખબર.ITBP દ્વારા એનિમલ એટેન્ડન્ટની વિવિધ જગ્યાઓ ઉપર કુલ 128 પોસ્ટ માટે નોકરી ની જાહેરાત કરવામાં આવી છે. આઈટીબીપી એનિમલ અટેન્ડન્ટ ભરતી 2024 માં કુલ 128 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 12 ઓગસ્ટ, 2024 થી શરૂ કરવામાં આવશે, જેમાં તમામ ઉમેદવારો 10 સપ્ટેમ્બર, 2024 (અરજી કરવાની અંતિમ તારીખ) સુધી અરજી કરી શકે છે અને આમાં પોતાનો કરિયર બનાવી શકે છે.તો જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવામાં આવી છે અને નોકરી મેળવીને પોતાનું કરિયર બનાવવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.

ITBP Animal Attendant Recruitment 2024

ITBP Animal Attendant Recruitment 2024 – Overview

લેખનું નામITBP એનિમલ અટેન્ડન્ટ ભરતી 2024
કોણ અરજી કરી શકે?સમગ્ર ભારતના ઉમેદવારો અરજી કરી શકે
પોસ્ટનું નામITBP એનિમલ અટેન્ડન્ટ
ખાલી જગ્યાઓની સંખ્યા128 ખાલી જગ્યાઓ
અરજી કરવાની પ્રકિયા ઓનલાઈન
અરજી ફીUR/ OBC/ EWS: ₹ 100/-
SC/ ST/ મહિલા: ₹ 0/-
ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?12મી ઓગસ્ટ, 2024
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ?10મી સપ્ટેમ્બર, 2024
સત્તાવાર વેબસાઇટrecruitment.itbpolice.nic.in

ITBP Animal Attendant Recruitment 2024: જાહેરાત

આઈટીબીપી એનિમલ અટેન્ડન્ટ ભરતી 2024 હેઠળ 128 ખાલી જગ્યાઓ પર ભરતી માટે, તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે સંપૂર્ણ અરજી કરવાની માહિતી અમે તમને અહીંથી આપીશું જેથી જે કોઈ ઉમેદવાર મિત્ર આ વ્યક્તિમાં હતી કરવા માંગે છે તે આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતમાં તમને લિંક્સ પ્રદાન કરીશું જેથી કરીને તમે આ ભરતીમાં કોઈપણ સમસ્યા વિના અરજી કરી શકો.

ITBP Animal Attendant Recruitment 2024: વય મર્યાદા

ITBP Animal Attendant Recruitment 2024 માં અરજી કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, કેટલીક કેટેગરી માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે છે, જેની વિગતો માટે તમારે સૂચના મુજબ માહિતી તથા નોટિફિકશન વાંચી લેવી.

ITBP Animal Attendant Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો

જે ઉમેદવાર મિત્રો ITBP Animal Attendant Recruitment 2024 ની આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે 12 ઓગસ્ટ 2024 ના રોજ અરજીની પ્રક્રિયા શરૂ થઈ જશે તથા 10 સપ્ટેમ્બર 2024 ના રોજ અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે.

ITBP Animal Attendant Recruitment 2024: વિવિધ જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યા
HC (ડ્રેસર વેટરનરી) [પુરુષ]8
HC (ડ્રેસર વેટરનરી) [મહિલા]1
કૉન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) [પુરુષ]97
કૉન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) [મહિલા]18
કૉન્સ્ટેબલ (કેનલમેન) [પુરુષ]4
કુલ128 જગ્યાઓ

ITBP Animal Attendant Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામજરૂરી શૈક્ષણિક લાયકાત
હેડ કૉન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી)માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મા ધોરણ પાસ.
ઉમેદવારે ગવર્મેન્ટ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પેરા વેટરનરી કોર્સ અથવા પશુચાર વિષયક 1 વર્ષનો ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોવો જોઈએ.
કૉન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ)માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન અથવા સમકક્ષ.
કૉન્સ્ટેબલ (કેનલમેન)માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ.

ITBP Animal Attendant Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • ITBP Animal Attendant Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

Categories job

Leave a Comment