ITBP Tradesman Recruitment 2024: મિત્રો જો તમે 10 પાસ કે ITI પાસ થયેલ હોવ તો તમારા માટે છે ખુશ ખબર. The Indo-tibetan Boarder Police (ITBP) દ્વારા 51 જગ્યા ઉપર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે ITBP Tradesman Recruitment 2024 માં જોબ મેળવવા માંગતા હોય તેવા ઉમેદવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખમાં તમને ITBP Tradesman Recruitment 2024 સંપૂર્ણ માહિતી મળી રહેશે.
ITBP Tradesman Recruitment 2024 ભરતીમાં જે ઉમેદવાર પોતાનું કરિયર બનાવવા માંગે છે તેમના માટે 51 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં અરજી કરવાની પ્રક્રિયા 20 જુલાઈ થી શરૂ થશે અને 19 ઓગસ્ટ પૂર્ણ થશે.
ITBP Tradesman Recruitment 2024 – Overview
જોબનું નામ | Constable ( Tailor / Cobbler ) ( Male + Female ) |
જગ્યાઓ | 51 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 20 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 18 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
ITBP Tradesman Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખો
જે ઉમેદવારો ITBP Tradesman Recruitment 2024 ની ભરતીમાં અરજી કરવા માંગે છે તેમના માટે 20 જુલાઈ 2024 થી પ્રક્રિયા શરૂ થશે અને 18 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે.
ITBP Tradesman Recruitment 2024 : જગ્યાઓ, ઉંમર તથા ફ્રી
ITBP Tradesman Recruitment 2024 ટ્રેલર કોન્સ્ટેબલ માટે પુરુષોમાં 44 જગ્યાઓ ખાલી છે અને મહિલાઓ માટે 7 જગ્યાઓ ખાલી છે. આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમની વય મર્યાદા 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ITBP Tradesman Recruitment 2024: શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમને 10 પાસ હોવું ફરજિયાત છે અને બે વર્ષ ITI કરેલા હોવા જોઈએ. ઉમેદવાર ડિપ્લોમા માં બે વર્ષ ટ્રેનિંગ કરેલા હોવાથી જોઈએ તથા એક વર્ષનું કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે એવું અનુભવનું સર્ટિફિકેટ હોવું જોઈએ
ITBP Tradesman Recruitment 2024 અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in/rect/index.php જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- આઇટીબીપી નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
ITBP Tradesman Recruitment 2024 : મહત્વપૂર્ણ કડીઓ
અરજી કરવા માટે | Click Here To Apply |
લોગીન કરવા માટેની લીંક | Click Here To Login |
સત્તાવાર વેબસાઈટ | Click Here |