ITBP Veterinary Staff Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો 10 પાસ છે તેમના માટે છે ખુશ ખબર જો તમે 10મી પાસ છો તો ITBP માં Veterinary Staff હેઠળ કોન્સ્ટેબલ (કિચન સર્વિસ)ના પદ પર નોકરી મેળવવા ઈચ્છો છો, તો તમારા માટે એક ઉત્તમ સમાચાર છે કે ITBP Veterinary Staff Recruitment 2024 દ્વારા કોન્સ્ટેબલ (કિચન સર્વિસ) ના કુલ 819 ખાલી પદો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ તમારા માટે એક સુવર્ણ અવસર છે, તેથી જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ આલેખ સંપૂર્ણ રીતે વાંચે.
તમને જણાવી દઈએ કે ITBP Veterinary Staff Recruitment 2024 હેઠળ, ITBP Veterinary Staff હેઠળ કોન્સ્ટેબલ (કિચન સર્વિસ)ના કુલ 819 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર, 2024 થી શરૂ થશે, અને એક ઓક્ટોબર 2024 ના રોજ અરજી ની પ્રક્રિયા પૂર્ણ થશે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
ITBP Veterinary Staff Recruitment 2024 – Overview
લેખનો નામ | ITBP Veterinary Staff Recruitment 2024 |
---|---|
કોણ અરજી કરી શકે? | સમગ્ર ભારતમાંથી કોઇ પણ અરજી કરી શકે છે |
પદનું નામ | ITBP કોન્સ્ટેબલ (કિચન સર્વિસ) |
ખાલી જગ્યાઓની સંખ્યા | 819 જગ્યાઓ |
અરજીનો મોડ | ઓનલાઇન |
અરજી ફી | UR/ OBC/ EWS: ₹ 100/- SC/ ST/ મહિલા: ₹ .0/- |
ઓનલાઈન અરજી ક્યારે શરૂ થાય છે? | 2 સપ્ટેમ્બર, 2024 |
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ? | , 2024 |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ITBP Veterinary Staff Recruitment 2024: જાહેરાત
ITBP Veterinary Staff હેઠળ કોન્સ્ટેબલ (કિચન સર્વિસ)ના કુલ 819 ખાલી પદો માટે અરજી કરવા ઇચ્છે છે. તેથી, અમે તમને આ લેખમાં ITBP Veterinary Staff Recruitment 2024 વિશે વિગતવાર માહિતી આપશું, માટે તમારે આ લેખને અંત સુધી વાંચવું પડશે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે.તમને જણાવી દઈએ કે ITBP Veterinary Staff Recruitment 2024 હેઠળ ખાલી જગ્યાઓ માટે તમારે ઓનલાઇન દ્વારા અરજી કરવાની રહેશે. જે માટે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ અરજી ની પ્રક્રિયા વિશે જણાવીશુ જેથી તમે સરળતાથી આ ભરતીમાં અરજી કરી શકો અને તમારું કરિયર બનાવી શકો.
ITBP Veterinary Staff Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખ
આ ભરતી ની સત્તાવાર જાહેરાત 21 ઓગસ્ટ 2020 ના રોજ થઈ હતી. તેથી જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તે 2, સપ્ટેમ્બર 2024 ના રોજ પ્રક્રિયા શરૂ થશે તથા 1,ઓગસ્ટ 2024 ના રોજ પ્રક્રિયા પૂર્ણ થશે જેની ઉમેદવાર મિત્ર ખાસ નોંધ લેવી.
ITBP Veterinary Staff Recruitment 2024: જગ્યાઓ
“ITBP Veterinary Staff Recruitment 2024 હેઠળ, કોન્સ્ટેબલ (કિચન સર્વિસ) માટે કુલ 819 જગ્યાઓ ખાલી છે. આમાં 697 જગ્યાઓ પુરુષ અરજદારો માટે અને 122 જગ્યાઓ મહિલાઓ માટે reserved છે. આ ભરતી પ્રકિયા 2 સપ્ટેમ્બર, 2024 થી શરૂ થશે અને 1 ઓક્ટોબર, 2024 રોજ પૂર્ણ થશે. જો તમે ITBPમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઈચ્છતા હોવ, તો આ માટે અરજી કરવાની આ એક સુવર્ણ તક છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે, અધિકારીક નોટિફિકેશનનું વાંચી ને અરજી કરી શકો છો.
ITBP Veterinary Staff Recruitment 2024: અભ્યાંસ
કોન્સ્ટેબલ (કિચન સર્વિસ) પદ માટે, ઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી 10મી (મેટ્રિક્યુલેશન) અથવા તેનાં સમકક્ષ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. ઉપરાંત, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ દ્વારા નિયમિત ફૂડ પ્રોડક્શન અથવા કિચન માટે NSQF લેવલ-1 કોર્સ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. આ જરૂરીયાતો પૂર્ણ કરીને, ઉમેદવારો આ પદ માટે યોગ્ય માની શકાય છે.
ITBP Veterinary Staff Recruitment 2024: અરજી કરવાની પ્રકિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- ITBP Veterinary Staff Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે
ITBP Veterinary Staff Recruitment 2024: લિંક
કાર્ય | લિંક |
---|---|
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અરજદાર લૉગિન | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
શોર્ટ નોટિસ | અહીં ક્લિક કરો |