NIH Roorkee Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH) માં જોબ મેળવીને પોતાનું કરિયર બનાવવા માંગે છે તેઓ માટે છે ખુશ ખબર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH) દ્વારા રૂરકીએ સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, ટેકનિશિયન ગ્રેડ-III, લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), સ્ટાફ કાર ડ્રાઇવર (સામાન્ય ગ્રેડ) સહિતની વિવિધ જગ્યાઓની ભરતી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. અરજીની પ્રક્રિયા ઓફ લાઇન રહેશે. તો જે ઉમેદવાર મિત્રોને આ ભરતીમાં અરજી કરવાની હોય તે આ લેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખના અંતમાં તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે
NIH Roorkee Recruitment 2024: Overview
ભરતી સંસ્થા | નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી (NIH) |
---|---|
જાહેરાત ક્ર. | NIHR/ Estt./ 2024/ 02 |
જગ્યા નું નામ | આસિસ્ટન્ટ, ટેકનિકિયન, LDC, ડ્રાઇવર, વગેરે |
કુલ ખાલી જગ્યા | 13 |
પોસ્ટ | NIH રૂરકી ભરતી 2024 |
સત્તાવાર વેબસાઇટ | NIH roorkee. gov.in |
કેવી રીતે કરશો અરજી | ઓફલાઈન |
NIH Roorkee Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો
જે ઉમેદવાર મિત્રો NIH રૂરકી ભરતી 2024 માં અરજી કરવા માંગે છે તેઓ માટે 9 ઓગસ્ટ 2024 થી અરજીની પ્રક્રિયા શરૂ થઈ જશે અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે જેની ખાસ નોંધ લેવી. અરજી કરવાની પ્રક્રિયા ઓફ લાઇન રહેશે.
NIH Roorkee Recruitment 2024: ફ્રી
જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવાના છે તેમના માટે અરજી ફી રૂ. જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 100/-. અને SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોને અરજી ફી માફ છે.
NIH Roorkee Recruitment 2024: ઉંમર અને યોગ્યતા
NIH રૂરકી ભરતી 2024 માં જે ઉમેદવાર અરજી કરવાના છે તેઓ માટે વય મર્યાદા સીનિયર સંશોધન સહાયક માટે 18-30 વર્ષ, ટેકનિશિયન અને LDC માટે 18-27 વર્ષ, ડ્રાઇવર પોસ્ટ્સ માટે 18-25 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટેની કટઓફ તારીખ 17 સપ્ટેમ્બર 2024 (અરજીની છેલ્લી તારીખ) છે.
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ
- ખાલી જગ્યાઓ: 3
- લાયકાત: B.Tech (કમ્પ્યુટર સાયન્સ અથવા સિવિલ એન્જિનિયરિંગ) અથવા સંબંધી ક્ષેત્રમાં PG ડિગ્રી
ટેકનિકિયન ગ્રેડ-III
- ખાલી જગ્યાઓ: 3
- લાયકાત: 10મું પાસ અને 5 વર્ષનો અનુભવ અથવા ITI અને 3 વર્ષનો અનુભવ અથવા NAC અને 2 વર્ષનો અનુભવ
લોઓર ડિવિઝન ક્લાર્ક (LDC)
- ખાલી જગ્યાઓ: 5
- લાયકાત: 12મું પાસ અને ટાઇપિંગની ક્ષમતા
સ્ટાફ કાર ડ્રાઈવર
- ખાલી જગ્યાઓ: 2
- લાયકાત: 8મું પાસ, HMV ડ્રાઈવિંગ લાયસન્સ અને 3 વર્ષનો અનુભવ
NIH Roorkee Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા
NIH Roorkee ભરતી 2024 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
- લિખિત પરીક્ષા:
- કુશળતા પરીક્ષા/ટાઇપિંગ ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ (પોસ્ટની જરૂરિયાત મુજબ).
- ડોક્યુમેન્ટ ચકાસણી:
- મેડિકલ તપાસ.
આ સ્ટેપ પૂર્ણ કર્યા પછી, પસંદગી પ્રક્રિયા આગળ વધશે.
NIH Roorkee Recruitment 2024: કેવી રીતે અરજી કરવી
NIH Roorkee ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ: nihroorkee.gov.in
- હોમ પેજ પર “કેરિયર અને તક” લિંક પર ક્લિક કરો.
- અહીં NIH Roorkee દ્વારા ઉપલબ્ધ તમામ ભરતીની યાદી જોવા મળશે.
- NIH Roorkeeનો અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો અને તેનો પ્રિન્ટ આઉટ લો.
- ઓફલાઇન અરજી ફોર્મ ભરીને, અરજી ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડી દો.
- અરજી ફોર્મ રાખેલ લેટર પેશ પર “APPLICATION FOR THE POST OF …………………..” લખો.
- અરજી ફોર્મને “સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈડ્રોલોજી, જલવિજ્ઞાન ભવન, રૂરકી, હરિદ્વાર, ઉત્તરાખંડ- 247667”ને મોકલો.
આ સ્ટેપ ફોલો કર્યા પછી, તમારી અરજી પ્રક્રિયા શરૂ થઈ જશે.
NIH Roorkee Recruitment 2024: મહત્વપૂર્ણ લીંક
નીચે મુજબ | વિગતો |
---|---|
NIH Roorkee ભરતી 2024 નોટિફિકેશન | નોટિફિકેશન |
NIH Roorkee ભરતી 2024 અરજી ફોર્મ | અરજી ફોર્મ |
NIH Roorkee સત્તાવાર વેબસાઇટ | NIH Roorkee |