PM Aadhar Card Loan Yojana 2024 : આધારકાર્ડ દ્વારા મેળવો 2 લાખ સુધીની લોન, સંપૂર્ણ માહિતી જાણો

PM Aadhar Card Loan Yojana 2024 : મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણી દૈનિક જીવન જરૂરિયાત પૂરી કરવા માટે ક્યારે ક્યારે લોન લઈએ છીએ પરંતુ એ લોન સમયસર ના ભરી શકતા તેમાં વ્યાજ દર વધારે આપવું પડે છે અને એ કારણથી આપણું ફાઇનાન્સ ની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. અને આ કારણથી આપણે કોઈ બચત પણ કરી શકતા નથી. તો જે મિત્રો પોતાની આર્થિક સ્થિતિમાં ફાઈનાન્સ નો સામનો કરી રહ્યા છે અને આર્થિક તંગીને પૂરી પાડવા ભારત સરકાર દ્વારા એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. એ યોજના PM આધાર કાર્ડ લોન યોજના 2024 છે. મિત્રો તમે આ લેખ સંપૂર્ણ રીતે વાંચો આ લેખના અંતમાં તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહેશે તથા તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો તે સંપૂર્ણ માહિતી અહીં મળશે.

PM Aadhar Card Loan Yojana શું છે

મિત્રો ભારત સરકાર દ્વારા PM આધાર કાર્ડ લોન યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમને બે લાખ રૂપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ દ્વારા તમે બિઝનેસ શરૂ કરી શકો છો અને પોતાની જરૂરિયાત પૂરી પાડી શકો છો. મિત્રો આ યોજનાનું મુખ્ય લાગે છે કે તમને આમાં ઓછામાં ઓછું વ્યાજ દર મળશે અને ભારત સરકાર દ્વારા આ યોજનામાં સબસીડી પણ મળશે. જે કોઈ મિત્ર આ યોજનાનો લાભ લેશે તેમને સબસીડી મળશે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે 35% તથા શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ૨૫ ટકા ની સબસીડી ઉપલબ્ધ રહેશે. તો જે કોઈ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ ઓનલાઇન તથા ઓનલાઇન બંને રીતે અરજી કરી શકે છે.

PM Aadhar Card Loan Yojana ત્રણ ભાગ?

મિત્રો તમને સરળતા રહે તે માટે જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા આ લોન ત્રણ ભાગમાં આપવામાં આવે છે અને ત્રણે ભાગમાં અલગ અલગ રકમ મળશે.

શિશુ યોજના – આ યોજના હેઠળ, લોન અરજદારો રૂ. 10,000 થી રૂ. 50,000 સુધીની લોન મળી શકે છે.

કિશોર યોજના – કિશોર યોજના હેઠળ, અરજદારો રૂ. 50,000 થી રૂ. 1 લાખ સુધીની લોન મળી શકે છે.

તરુણ યોજના – તરુણ યોજના હેઠળ, અરજદારો રૂ. 1 લાખથી રૂ. 2 લાખ સુધીની લોન મળી શકે છે.

PM Aadhar Card Loan Yojana વ્યાજ દર શું છે?

મિત્રો આપણે જ્યારે પણ લોન લઈએ છીએ ત્યારે સૌથી પહેલા વ્યાજ દર ચેક કરીએ છીએ આ લોન દ્વારા આપણને કેટલું વ્યાજ મળે છે લોનની ચુકવણીમાં રકમ અને વ્યાજ મળીને કેટલી થશે તેવી ઘણી બધી ચકાસણી આપણે કરીએ છીએ. તો મિત્રો જો તમે આધાર કાર્ડ લોન યોજના હેઠળ લોન લઈ રહ્યા છો તો તમને વ્યાજ દર 7.3% થી 12% સુધી નું વ્યાજદર મળશે. અને તે નિર્ભર કરે છે કે તમે કઈ બેંક દ્વારા લોન લઈ રહ્યા છો અને કેટલી લોન લઈ રહ્યા છો.

PM Aadhar Card Loan Yojana માટે જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  3. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  4. આવકનું પ્રમાણપત્ર
  5. રહેઠાણનું પ્રમાણપત્ર
  6. પાન કાર્ડ

PM Aadhar Card Loan Yojana દ્વારા ઓનલાઇન લોન મેળવવા માટેની પ્રક્રિયા:

  1. જે બેંકમાંથી લોન લેવા માંગો છો, તેના સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. હોમ પેજ પર “Apply For Loan” નામના વિકલ્પ પર ક્લિક કરો.
  3. હવે, આપની સામે વિવિધ લોનના વિકલ્પો આવશે. તમારે જે પ્રકારની લોન લેવી છે, તે પસંદ કરો.
  4. એક ફોર્મ ખુલશે, જેને તમારે ધ્યાનપૂર્વક ભરવું પડશે.
  5. ફોર્મમાં તમારું નામ, સરનામું, તમે શું કામ કરો છો, કયા હેતુ માટે લોન લેવી છે, મોબાઇલ નંબર, અને લોનની રકમ જેવી સંપૂર્ણ માહિતીઓ ભરો.
  6. ફોર્મ ભર્યા પછી “Apply” વિકલ્પ પર ક્લિક કરો.
  7. ત્યારબાદ બેંક તરફથી ફોન અથવા મેસેજ આવશે, જેમાં આપને તમામ દસ્તાવેજો સાથે બેંકમાં જવાનું કહેવામાં આવશે
  8. બેંકમાં જઈને દસ્તાવેજોની ચકાસણી થશે, અને ચકાસણી બાદ આપને લોન મળી જશે.

આ સરળ પગલાઓ અનુસરવાથી આપને લોન મેળવવામાં સરળતા રહેશે.

PM Aadhar Card Loan Yojana માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

  1. સૌથી પહેલા, તમે જે બેંકમાંથી લોન લેવા માંગો છો, તે બેંકમાં જાઓ.
  2. બેંકમાં જયા બાદ, કર્મચારીઓને જણાવો કે તમે આ યોજના દ્વારા લોન લેવા માંગો છો.
  3. બેંકના કર્મચારીઓ તમારા લોનની જરૂરિયાતને આધારે તમને એક ફોર્મ આપશે.
  4. ફોર્મમાં તમારું નામ, સરનામું, તમે શું કામ કરો છો, કયા હેતુ માટે લોન લેવી છે, મોબાઇલ નંબર, અને લોનની રકમ જેવી માહિતીઓ ધ્યાનપૂર્વક ભરવી પડશે.
  5. ફોર્મમાં તમારા તમામ દસ્તાવેજોની ફોટોકૉપી જોઈન્ટ કરવી પડશે .
  6. ત્યારબાદ, તે ફોર્મ બેંકમાં જમા કરાવી દેવું.
  7. બેંક દ્વારા તમારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો તમે લોન માટે યોગ્ય હશો , તો લોનની રકમ તમારી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

અન્ય યોજના

Leave a Comment