Pradhan Mantri Fasal Bima Yojana 2024: ખેડૂત મિત્રો માટે છે ખુશ ખબર. એ ખેડૂત મિત્રોને દર વર્ષે કુદરતી આફતોના લીધે ખેતીનો પાક ખરાબ થાય છે. તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવેલ છે . ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકે છે તેને સંપૂર્ણ માહિતી આ લેખમાં તમને મળી રહેશે તેથી આ લેખ સંપૂર્ણ રીતે વાંચો .
Pradhan Mantri Fasal Bima Yojana 2024: Overview
યોજના નામ | પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 |
કોણ અરજી કરી શકે | દરેક ભારતીય ખેડૂત |
અરજી | ઓનલાઇન |
અરજી ફ્રી | માફ છે |
અરજી કરવાની અંતિમ તારીખ | 31મી જુલાઈ, 2024 |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Pradhan Mantri Fasal Bima Yojana 2024: જાહેરાત
ખેડૂત મિત્રોને જણાવવાનું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 દ્વારા જે કોઈ ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન થયું છે તેઓ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 ની યોજના નો લાભ લેવા માટે અરજી કરી શકે છે. અમે તમને આ લેખમાં સંપૂર્ણ અરજી કરવાની માટી થી આપીશું તેથી આ લેખ સંપૂર્ણ રીતે વાંચો
Pradhan Mantri Fasal Bima Yojana 2024: લાભો
- દેશના દરેક ખેડૂત મિત્રને Pradhan Mantri Fasal Bima Yojana 2024 યોજનાનો લાભ મળશે
- જીવન ખેડૂત મિત્રોને પોતાનો પાક ખરાબ થઈ ગયો હોય કુદરતી આફત દ્વારા તેમને આ યોજનાનો લાભ મળશે
- Pradhan Mantri Fasal Bima Yojana 2024 યોજના દ્વારા જે પણ ખેડૂત મિત્રોનું નુકસાન થયું છે તેમને હેક્ટર દ્વારા જે પણ પાકનું નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવશે
- જે કોઈ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેશે તેમને ફક્ત વળતર જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ ટેકો મળી રહેશે
- આ યોજનાના લાભ હેઠળ ખેડૂત પોતાનું ભવિષ્યનું નિર્માણ કરશે અને એમને ઘણા બધા મૌલિક લાભો પણ મળશે
Pradhan Mantri Fasal Bima Yojana 2024 : કેવા કેવા પાકનો વીમો કરવામાં આવશે
Pradhan Mantri Fasal Bima Yojana 2024 દ્વારા સરકારે ખરીફ, ડાંગર, બાજરી, મકાઈ અને કપાસના ચાર પાકોનો વીમો લેવાનું નક્કી કર્યું છે. જેનો સીધે સીધો લાભ ખેડૂત મિત્રોને થશે.
Pradhan Mantri Fasal Bima Yojana 2024: ક્યાં પાક ને કેટલો વીમો મળશે
પાકનું નામ | પ્રતિ હેક્ટર વળતર પ્રિમિયમની રકમ અને ખેડૂતમિત્ર નું પ્રિમિયમ |
ડાંગર | પ્રતિ હેક્ટર વળતર પ્રિમિયમની રકમ₹ 1,01,190 ખેડૂતનું પ્રીમિયમ₹ 2,023 |
બાજરી | પ્રતિ હેક્ટર વળતર પ્રિમિયમની રકમ₹ 48,779 ખેડૂતનું પ્રીમિયમ₹ 975 |
મકાઈ | પ્રતિ હેક્ટર વળતર પ્રિમિયમની રકમ₹ 51,892 ખેડૂતનું પ્રીમિયમ₹ 1,037 |
કપાસ | પ્રતિ હેક્ટર વળતર પ્રિમિયમની રકમ₹ 1,03,525 ખેડૂતનું પ્રીમિયમ₹ 5,176 |
Pradhan Mantri Fasal Bima Yojana 2024: યોગ્યતા
- ખેડૂત મિત્ર ભારતીય અને મૂળ નિવાસી હોવા જોઈએ
- ખેડૂત મિત્રની ઉંમર 18 વર્ષ ઉપરની હોવી જોઈએ
- ખેડૂત મિત્રનો પાક કુદરતી કારણોસર ખરાબ થયેલો હોવો જોઈએ જેવો કે ભારે વરસાદ, અનાવશ્યક વૃષ્ટિ ,વગેરે
ઉપર આપેલા સૂચનો પ્રમાણે જો તમારો પાક ખરાબ થયેલ હોય તો તમે આ યોજનાનો લાભ લેવા યોગ્ય છો
Pradhan Mantri Fasal Bima Yojana 2024: જરૂરી પ્રમાણપત્રો
- ખેડૂતમિત્ર નું આધાર કાર્ડ,
- પાન કાર્ડ,
- બેંક ખાતાની પાસબુક,
- ચાલુ મોબાઈલ નંબર,
- પાસપોર્ટ સાઇઝ ફોટો,
- આવકનું પ્રમાણપત્ર,
- જાતિ પ્રમાણપત્ર,
- સરનામાનો પુરાવો,
- ખેતીની જમીન વગેરેના તમામ દસ્તાવેજો.
ઉપર આપેલા તમામ પ્રમાણપત્રો દ્વારા તમે આ યોજના નો લાભ લઈ શકો છો
Pradhan Mantri Fasal Bima Yojana Online 2024: કેવી રીતે અરજી કરશો
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર Web Site પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- Pradhan Mantri Fasal Bima Yojana Online 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
Pradhan Mantri Fasal Bima Yojana Online 2024: મહત્વપૂર્ણ લિંક્સ