Railway RRB NTPC Recruitment 2024: 10/12 પાસ યુવાનો માટે આવી બમ્પર ભરતી

Railway RRB NTPC Recruitment 2024:  જે ઉમેદવાર 10/12 પાસ થયેલ હોય તેમના માટે છે ખુશખબર. જે ઉમેદવાર મિત્રો રેલ્વે માં જોબ મેળવી ને કરિયર બનવા માંગે છે.તેમના માટે Railway RRB NTPC Recruitment 2024 દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર મિત્રો ને આ ભરતી Railway RRB NTPC Recruitment 2024 માં અરજી કરવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

Railway RRB NTPC Recruitment 2024 – Overview

જોબનું નામરેલ્વે આરઆરબી એનટીપીસી
જગ્યાઓ10,884 જગ્યાઓ
અરજીઓનલાઇન
અરજી ની શરૂઆત ની તારીખટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે
અરજી કરવાની અંતિમ તારીખટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે

Railway RRB NTPC Recruitment 2024 : તારીખ

ઉમેદવાર મિત્રો માટે Railway RRB NTPC Recruitment 2024 માં કુલ 10,884 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Railway RRB NTPC Recruitment 2024 : ફ્રી

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં આવતી કરવા માંગે છે અને જેઓ SC/ST/PwBD/XSM/ શ્રેણી અને મહિલા ઉમેદવારો વારી કેટેગરીમાં આવે છે તેવું માટે અરજી નથી 250 રૂપિયા રાખેલ છે. જ્યારે અન્ય કેટેગરીના અરજદારો માટે અરજીની ફી 500 રૂપિયા રાખેલ છે. જેની ખાસ નોંધ લેવી.

Railway RRB NTPC Recruitment 2024: વિવિધ જગ્યાઓ

ઉમેદવાર માટે Railway RRB NTPC Recruitment 2024 આ ભરતીમાં એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ,કોમ. કમ ટિકિટ ક્લાર્ક,જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ,ટ્રેન કારકુન,ગુડ્ઝ ટ્રેન મેનેજર,સ્ટેશન માસ્તર જેવી વિવિધ કુલ 10884 જગ્યાઓ પાર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

Railway RRB NTPC Recruitment 2024:યોગ્યતા

જે મિત્રો એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ,કોમ. કમ ટિકિટ ક્લાર્ક,જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ,ટ્રેન કારકુન,ગુડ્ઝ ટ્રેન મેનેજર જેવી વિવિધ નોકરી મેળવવા માંગે છે તેઓ ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12મું પાસ અથવા સમકક્ષ તથા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (ડિગ્રી), સાથે પાસ થયેલ હોવા જોઈએ.

Railway RRB NTPC Recruitment 2024: અરજી કરવાની પ્રકિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ   પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  • Railway RRB NTPC Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે

Railway RRB NTPC Recruitment 2024: લિંક

સત્તાવાર જાહેરાતલિંક
Categories job

Leave a Comment