RRB JE Recruitment 2024:રેલવે ભરતી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ પર બમ્પર ભરતી

રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેમાં ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડેન્ટ, અને કેમિકલ એન્ડ મેટાલ્ર્જિકલ આસિસ્ટન્ટ જેવી વિવિદ પોસ્ટ નો સમાવેશ થાય છે .ઉમેદવાર RRB ની સત્તાવાર વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકે છે. મિત્રો વધુ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો

નોટ : 17 જગ્યાઓ ખાલી છે જેમાં કેમિકલ સુપરવાઈઝર/રિસર્ચ એન્ડ મેટાલર્જિકલ સુપરવાઈઝર/રિસર્ચ આ જગ્યાઓ માત્ર ગોરખપુર માટે છે.

RRB JE Recruitment 2024 Overview:

રેલ્વે બોર્ડRailway Recruitment Board (RRB)
વિવિધ પોસ્ટ Junior Engineer (JE), etc.
Advt. No.CEN-03/2024
કુલ જગ્યાઓ 7934
નોટિફિકેશન તારીખ22 July 2024
કેટેગરીRRB JE Notification 2024
સત્તાવાર વેબસાઈટrrbcdg.gov.in

RRB JE Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ:

RRB JE 2024: 22 જુલાઇ ના રોજ નોટિફિકેશન બહાર પાડી છે. જેમાં ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા 30 જુલાઈ થી શરૂ થશે અને 2 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

RRB JE 2024 અરજી ની ફી :-

 RRB JE Recruitment 2024: General, OBC, અને EWS મા આવતા ઉમેદવારો માટે ૫૦૦ રૂપિયા ફી રાખેલ છે. ફર્સ્ટ સ્ટેજ માં હજાર રેહનાર ઉમેદવાર ને 400RS રિફંડ કરવામાં આવશે

SC, ST, ESM, Female, EBC, and Transgender આવતા ઉમેદવારો માટે 250Rs ફી રાખેલ છે. ફર્સ્ટ સ્ટેજ માં હજાર રેહનાર ઉમેદવાર ને 250RS રિફંડ કરવામાં આવશે.

ઉમેદવાર અરજી ની ફી ઓનલાઇન ભરી શકે છે.

RRB JE Recruitment 2024: જગ્યાઓ તથા લાયકાત

પોસ્ટ નું નામ :જુનિયર ઈજનેર (JE), જેમાં 7934 જગ્યાઓ બહાર પાડેલ છે અને

લાયકાત: B.E/ B.Tech ડિગ્રી અથવા અન્ય ક્ષેત્રમાં ડિપ્લોમા

RRB JE ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

 RRB JE Recruitment 2024 સિલેકશન પ્રોસેસમાં ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે જે કમ્પ્યુટર આધારિત હશે જેમાં સ્ટેજ 1અને સ્ટેજ 2 ની પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ મેડિકલ અને ડોક્યુમેન્ટ તપાસ થશે.

RRB JE Recruitment 2024 અરજીની પ્રક્રિયા

  • rrbapply.gov.in. ની સત્તાવાર વેબસાઈટ ઉપર જાવ
  • તમે ફર્સ્ટ યુઝર છો તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
  • ત્યારબાદ મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી લોગીન કરો
  • ત્યારબાદ RRB JE 2024 Application Form માહિતી સંપૂર્ણરીતે ભરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ ,ફોટો ,અને પોતાની સાઈન, અપલોડ કરો
  • એપ્લિકેશનની ફી ભરો
  • RRB JE Online Form 2024 સબમીટ બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ RRB JE 2024 Application Form પ્રિન્ટ અથવા pdf સેવ કરી લો

RRB JE Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક :-

આરઆરબી જેઇ 2024 ઓનલાઈન અરજી કરો (30.7.2024 થી)ઓનલાઈન અરજી કરો
RRB સત્તાવાર વેબસાઇટ લિંક્સઆરઆરબી
Categories job

Leave a Comment