RRB NTPC Recruitment 2024 Notification: 11,558 પદો પર બમ્પર ભરતી ની જાહેરાત

RRB NTPC Recruitment 2024:-જે ઉમેદવાર મિત્રો 10,12 પાસ છે તેમના માટે છે ખુશ ખબર Railway Recruitment Board (RRB) દ્વારા Non-Technicalના વિવિધ પદો પર બમ્પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ની જાહેરાત કરી છે. તો આ લેખમાં અમે તમને RRB NTPC Recruitment 2024 Notification વિશે સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને સંપૂર્ણ રીતે વાંચો.

અમે તમને આ લેખમાં વિગતવાર માહિતી આપશું કે RRB NTPC Recruitment 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો, ક્યારે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે, કયા-કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તમે આ માટે કઈ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશો, જેવી તમામ માહિતી તમને આ લેખમાં મળી રહેશે.

RRB NTPC Recruitment 2024: Overview 

સંસ્થા નામરેલવે ભરતી બોર્ડ (RRB)
પદ નામગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ સ્તરના પદો
કોણ અરજી કરી શકે છેસમગ્ર ભારતના અરજદાર અરજી કરી શકે છે
ખાલી જગ્યા11,558 ખાલી જગ્યા
અરજી મોડઓનલાઈન
ઓનલાઈન અરજી નો સમયગાળોગ્રેજ્યુએટ (CEN 05 / 2024)
14મી સપ્ટેમ્બર, 2024 થી 13મી ઓક્ટોબર, 2024
અંડર ગ્રેજ્યુએટ (CEN 06 / 2024)
21મી સપ્ટેમ્બર, 2024 થી 20મી ઓક્ટોબર, 2024
RRB NTPC ભરતી 2024 ની વિગતવાર માહિતીકૃપા કરીને લેખ સંપૂર્ણ વાંચો.

RRB NTPC Recruitment 2024 : જાહેરાત

જે ઉમેદવાર મિત્રો RRB NTPC માં અલગ-અલગ પદો પર કરિયર બનાવવામાં રસ ધરાવે છે. આ માટે, અમે આ લેખમાં તમને RRB NTPC Recruitment 2024 વિશે વિગતવાર માહિતી આપશું, જેને ધ્યાનપૂર્વક વાંચવું જરૂરી છે જેથી તમે તમામ માહિતી મેળવી શકો અને તેનો લાભ લઈ શકો.

Railway Recruitment Board (RRB) દ્વારા હાલમાં Short Notice ની જાહેરાત કરવામાં આવી છે અને અનુમાન છે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 થી શરૂ થશે, તો તમે હવે તે માટે તૈયારી શરૂ કરી દો અને તમારા બધા દસ્તાવેજો તૈયાર રાખો. જેથી ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થાય, ત્યારે તમે તરત જ અરજી કરી શકો. આ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે.

RRB NTPC Recruitment: મહત્વપૂર્ણ તારીખ

RRB NTPC ભરતી 2024 માટેની ઓનલાઈન અરજીની પ્રક્રિયા Graduate (CEN 05/2024) માટે 14મી સપ્ટેમ્બર, 2024 થી 13મી ઓક્ટોબર, 2024 સુધી ચાલુ રહેશે, જ્યારે Undergraduate (CEN 06/2024) માટે 21મી સપ્ટેમ્બર, 2024 થી 20મી ઓક્ટોબર, 2024 સુધી અરજી કરી શકાશે.

આ પરીક્ષાનો Admit Card ડિસેમ્બર 2024 માં જાહેર થશે. RRB NTPCની પરીક્ષા તારીખ હાલ સુધી જાહેર કરવામાં આવી નથી અને તે અનાઉન્સમેન્ટ થવા બાકી છે. આ પરીક્ષા Online Based (CBT) મોડમાં લેવામાં આવશે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.

RRB NTPC: અરજી ફી

RRB NTPC ભરતી 2024 માટેની અરજી ફી જુદી જુદી કેટેગરી માટે અલગ છે. UR/OBC/EWS કેટેગરી માટે ફી રૂ. 500/- છે, જ્યારે SC/ST/મહિલાઓ માટે ફી રૂ. 250/- છે. આ ફીનો ચૂકવણો ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે.

RRB NTPC: વય મર્યાદા

RRB NTPC ભરતી 2024 માટેની પદો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. Undergraduate Level ના પદો માટે ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે Graduate Level ના પદો માટે ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ છે.

RRB NTPC Recruitment 2024: જગ્યાઓ

RRB NTPC ભરતી 2024 માટે Undergraduate પદો (CEN 05/2024) માટે કુલ 8,113 ખાલી જગ્યાઓ છે. જેની અંદર Cheif Commercial Cum Ticket Supervisor માટે 1,736, Station Master માટે 994, Goods Trains Manager માટે 3,144, Jr. Account Assistant Cum Typist માટે 1,507, અને Senior Clerk Cum Typist માટે 732 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.

Undergraduate પદો (CEN 06/2024) માટે કુલ 3,445 ખાલી જગ્યાઓ છે, જેમાં Commerical Cum Ticket Clerk માટે 2,022, Account Clerk Cum Typist માટે 361, Junior Clerk Cum Typist માટે 990, અને Trains Clerk માટે 72 ખાલી જગ્યાઓ છે. આ બંને કેટેગરીના પદો માટે કુલ 11,558 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.

RRB NTPC Recruitment 2024: જરૂરી લાયકાત

  • Accounts Clerk Cum Typist: 12મુ પાસ અથવા સમકક્ષ, ઓછામાં ઓછા 50% ગુણ સાથે.
  • Comm. Cum Ticket Clerk: 12મુ પાસ અથવા સમકક્ષ, ઓછામાં ઓછા 50% ગુણ સાથે.
  • Jr. Clerk Cum Typist: 12મુ પાસ અથવા સમકક્ષ, ઓછામાં ઓછા 50% ગુણ સાથે.
  • Trains Clerk: 12મુ પાસ અથવા સમકક્ષ, ઓછામાં ઓછા 50% ગુણ સાથે.
  • Goods Trains Manager: કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.
  • Station Master: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (ડિગ્રી).
  • Chief Comm. Cum Ticket Supervisor: કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.
  • Jr. Accounts Asstt. Cum Typist: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી + કમ્પ્યુટર પર હિન્દી/અંગ્રેજીમાં ટાઈપિંગ.
  • Sr. Clerk Cum Typist: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી + કમ્પ્યુટર પર હિન્દી/અંગ્રેજીમાં ટાઈપિંગ.

 RRB NTPC Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ    પર જાઓ
  • અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
  • પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
  • પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
  •  RRB NTPC Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
  • તથા દસ્તાવેજ અપલોડ કરો
  • જરૂરી ફી ભરો
  • તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો
  • આ રીતે તમારું ફોર્મ સફળતાથી ભરાઈ જશે

 RRB NTPC Recruitment 2024 : મહત્ત્વપૂર્ણ લિંક્સ

વિગત લિંક
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
શોર્ટ નોટિસઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવો અહીં ક્લિક કરો

Categories job

Leave a Comment