SSGH Recruitment 2024: ઉમેદવાર મિત્રો સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક હોય તેવો આલેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખમાં તમને લાયકાત, પગાર, પદો અને અરજી કરવાની તમામ પ્રક્રિયા વિશેની જાણકારી મળશે. તેથી ઉમેદવારને નમ્ર વિનંતી કે અરજી કરતા પહેલા આ લેખ સંપૂર્ણ રીતે વાંચે.
SSGH Recruitment 2024 । Sir Sayajirao Gaekwad General Hospital
સંસ્થાનું નામ | સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ,વડોદરા |
પોસ્ટનું નામ | વિવિધ |
પગાર ધોરણ | 25000/- |
અરજી મોડ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 03 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vadodara.nic.in/ |
SSGH Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર મિત્રો સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે તેથી ઉમેદવાર પોતાની લાયકાત પ્રમાણે અરજી કરે અરજી કરતાં પહેલાં નોટિફિકેશન જરૂરથી વાંચો
SSGH Recruitment 2024 પદો ના નામ:
મિત્રો સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા 23 નવેમ્બર 2024 ના રોજ આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં લેબ ટેકનીશીયન અને લોબોટોમેક્સ જેવી બે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેથી પદોની વધુ જાણકારી માટે નોટિફિકેશન જરૂરથી વાંચો
SSGH Recruitment 2024 પગાર ધોરણ:
ઉમેદવાર મિત્રો આ ભરતી ની જાહેરાતમાં આપેલ સૂચના પ્રમાણે લેબ ટેક્નિશિયન પોસ્ટ માટે ઉમેદવારને 25000 તથા ફ્લેબો ટોમિક્સ ની પોસ્ટમાં પસંદ કરાયેલ ઉમેદવારને 13000 પગાર ચૂકવવામાં આવશે. પગારને લાગતી વધુ માહિતી જાણવા માટે નોટિફિકેશન જરૂરથી વાંચો
SSGH Recruitment 2024 મહત્વની તારીખો:
ઉમેદવાર મિત્રો સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા આ ભરતી ની જાહેરાત 23 નવેમ્બર 2024 ના રોજ કરવામાં આવી હતી તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ 3ડિસેમ્બર 2024 પહેલા અરજી કરી શકે છે. અરજી કર્યા ની અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી
SSGH Recruitment 2024 અરજી કરવાની રીત:
- ઉમેદવાર મિત્રોને વિનંતી કે અરજી કરતા પહેલા ધ્યાનથી જાહેરાત વાંચી લેવી, જો ઉમેદવાર અરજી કરવાની લાયકાત ધરાવે છે, તો જ ઉમેદવારે અરજી કરવી.
- આ એક પ્રકાર નું વોક ઇન ઇન્ટરવ્યૂ છે.
- ઉમેદવારે પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે એસ. એસ. જી. હોસ્પિટલ, વડોદરા એડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર રહેવું.
- ઇન્ટરવ્યૂ ના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
SSGH Recruitment 2024 અરજી ફી:
સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર પાસેથી અરજી ફી લેવામાં આવશે નહીં, એટલે કે આ ભરતી માટે અરજી તદ્દન ફ્રીમાં કરી શકાશે.
SSGH Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |