GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

GPSC Recruitment 2025

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા યોગ્ય ઉમેદવારો માટે તબીબી અધિકારી, ટ્યુટર અને અન્ય પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા વિવિધ શ્રેણીઓમાં કુલ 2283 જગ્યાઓ ભરવાની છે. આ પોસ્ટ સરકારી સંસ્થામાં સ્થિરતા અને સારી કારકિર્દીની તકો પ્રદાન કરે છે. આ ભરતી માટે કોઈ પરીક્ષા અથવા અરજી … Read more