SSGH Recruitment 2024: સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદો પર નીકળી બમ્પર ભરતી
SSGH Recruitment 2024: ઉમેદવાર મિત્રો સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક હોય તેવો આલેખ સંપૂર્ણ રીતે વાંચે આ લેખમાં તમને લાયકાત, પગાર, પદો અને અરજી કરવાની તમામ પ્રક્રિયા વિશેની જાણકારી મળશે. તેથી ઉમેદવારને નમ્ર વિનંતી કે અરજી … Read more