Pankh Scholarship 2024: ટાટા પંખ શિષ્યવૃતિ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ભણવામાં સારું એવું જ્ઞાન ધરાવે છે પરંતુ તે આર્થિક તંગીના લીધે અને નાણાકીય સમસ્યાઓ ના લીધે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ટાટા ગ્રુપ દ્વારા સર રતન ટાટા ટ્રસ્ટ દ્વારા તેમને સહાય પૂરી પાડવામાં આવે છે અને તેમના ઉજવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે
સર રતન ટાટા ટ્રસ્ટ નું મુખ્ય ઉદ્દેશ્ય વંચિત વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મળી રહે તે માટે તેઓ વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ બહાર પાડે છે તેથી વાચકોને નમ્ર વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચે જેથી ટાટા પંખ શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી તમને મળી રહે
Tata Pankh Scholarship 2024: ટાટા પંખ શિષ્યવૃત્તિ માટેની પાત્રતા
- ભારતમાં માન્ય પ્રાપ્ત સંસ્થામાં એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે જેવા પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ માં વિદ્યાર્થીની નોંધણી હોવી આવશ્યક છે
- તે અગાઉના વર્ગમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ
- વાર્ષિક કૌટુંબિક આવક ચાર લાખ કરતા ઓછી અથવા તેની બરાબર હોવી જોઈએ
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે આ શિષ્યવૃતિ ગ્રેજ્યુએશન અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે જેમ કે મેડિકલ, એન્જિનિયરિંગ, પબ્લિક હેલ્થ, બીએ જેવા પ્રોફેશન માટે વિદ્યાર્થીઓને આ પ્રકારની શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર છે
Tata Pankh Scholarship 2024: વિવિધતા
- ટાટા ટ્રસ્ટ એટલે શાળા મહારાષ્ટ્ર માટે અનુદાન
- ટાટા ટ્રસ્ટ એટલે કોલેજ માટે ભવ્ય
- ન્યુરોસાયન્સ માટે ટાટા ટ્રસ્ટ મહિલા શિષ્યવૃત્તિ
- ટાટા કોર્નેલ શિષ્યવૃત્તિ કોર્નેલ યુનિવર્સિટી ટાટા શિષ્યવૃત્તિ અને એનવાય
- ટાટા ટ્રસ્ટ મેડિકલ અને હેલ્થ સ્કોલરશિપ
- ટાટા હાઉસિંગ શિષ્યવૃત્તિ હોશિયાર કન્યા વિદ્યાર્થી માટે
- ટાટા ટ્રસ્ટ શિષ્યવૃત્તિ B.Ed
Tata Pankh Scholarship 2024 : જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અરજદારના માતા-પિતાના પગારની સ્લીપ
- નાણાકીય વર્ષ આવક દાખલો
- જાતિનો દાખલો
- પાસબુક
- લિવિંગ સર્ટિફિકેટ
- બોનાફાઇડ
- અરજીના નાણાકીય વર્ષ દરમિયાન કમાયેલા નાણા નું રેકોર્ડ
- બચત બોન્ડ સ્ટોક ટ્રસ્ટ અને અન્ય રોકાણના રેકોર્ડ
- આવકવેરા રિટર્ન
- બેંક સ્ટેટમેન્ટ
- માતા પિતા નું ઇમેલ એડ્રેસ
Tata Pankh Scholarship 2024: પસંદગીની પ્રક્રિયા
- ટાટા ટ્રસ્ટ નાણાકીય તંગી નો સામનો કરતા હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે
- આ શિષ્યવૃત્તિ દ્વારા આ વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાની તક આપે છે
- પસંદગી પ્રક્રિયા દરમિયાન અરજદારે પ્રારંભિક તબક્કામાં ક્રીનીંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
- સ્ક્રિનિંગ પ્રક્રિયા દરમિયાન શોર્ટ લિસ્ટ કરાયેલ વિદ્યાર્થીઓના વિષય નિષ્ણાંતો અને એન્ડોવમેન્ટના વડા નિયામક દ્વારા તેમના અભ્યાસ ક્ષેત્રમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Tata Pankh Scholarship 2024
- જો તમે બધા ઉમેદવારો ટાટા પંખ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માંગતા હો તો તમે નીચે આપેલ પ્રક્રિયા દ્વારા જ કરી શકો છો
- સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme - પછી તમારે એપ્લાય ના બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી તમારે રજીસ્ટ્રેશન દ્વારા લોગીન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી તમારે લોગીન કરવું પડશે
- ત્યાર પછી તમારી સામે application ફોર્મ ખુલશે
- ત્યાર પછી અરજી ફોર્મ માં પૂછવામાં આવેલ સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે
- ત્યાર પછી તમારે આ બધા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- આ રીતે તમે ફોર્મ સરળતાથી એપ્લાય કરી શકો છો