ITBP Safai Karamchari Recruitment 2024: જે ઉમેદવાર મિત્રો Indo-Tibetan Border Police Force (ITBPF) માં ભરતી થવા માંગે છે તેમના માટે ખુશ ખબર. સરકાર દ્વારા 143 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રોએ આ લેખને સંપૂર્ણ રીતે વાંચે લેખના અંતે તમને અરજી કરવાની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
ITBP Safai Karamchari Recruitment 2024 દ્વારા 143 જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે ઉમેદવારો એ ખાસ નોંધ લેવી. ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે અરજી કરવાની પ્રક્રિયા 28 જુલાઈ 2024 થી શરૂ થશે અને 26 ઓગસ્ટ 2024 એ પ્રક્રિયા પૂર્ણ થશે
ITBP Safai Karamchari Recruitment 2024 – overview
જોબનું નામ | ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBPF) |
જગ્યાઓ | 143 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 28 જુલાઈ, 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 26 ઓગસ્ટ, 2024 |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
ITBP Safai Karamchari Recruitment 2024 : અરજી ની પ્રક્રિયા
ITBP Safai Karamchari Recruitment 2024 માં માલી ,વાળંદ, તથા સફાઈ કર્મચારી તરીકેની જગ્યાઓ ઉપર ભરતી જાહેરાત કરવામાં આવી છે જે કોઈ ઉમેદવાર મિત્ર આ નોકરી માટે ઈચ્છુક હોય તેવા લોકો અરજી કરી શકે છે અરજી કરવાની પ્રક્રિયા 28 જુલાઈ 2024 થી શરૂ થશે અને 26 ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ થશે જે ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી
ITBP Constable Recruitment 2023: મહત્વપૂર્ણ તારીખો
ઉમેદવાર મિત્રો ખાસ નોંધ લે કે અરજી 28 જુલાઈ 2024 ના રોજ શરૂ થશે અને 26 ઓગસ્ટ 2024 ની રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે
ITBP Safai Karamchari Recruitment 2024: જગ્યાઓ
ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે ITBP Safai Karamchari Recruitment 2024 માં જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં વાળંદ, માળી, તથા સફાઈ કર્મચારી જેવી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી
ITBP Safai Karamchari Recruitment 2024: અરજી કરવા માટે યોગ્યતા
જે કોઈ ઉમેદવાર મિત્ર અરજી કરે છે તેઓ 10/12 પાસ થયેલ હોવા જોઈએ તથા બે વર્ષ માં ITI તથા ડિપ્લોમા કરેલ હોવા જોઈએ અને બે વર્ષના ટ્રેડ નો અનુભવ હોવો જોઈએ.
ITBP Safai Karamchari Recruitment 2024: જરૂરી પ્રમાણ પત્રો
- તમામ શૈક્ષણિક, રમતગમત, ડોમિસાઇલ અને જાતિ પ્રમાણપત્ર,
- જન્મ નો દાખલો તથા 10મા ધોરણનું પ્રમાણપત્ર,
- OBC (NCL), SC, ST અને EWS પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો),
- ઓબીસી (એનસીએલ) તરીકે આરક્ષણ મેળવવા માંગતા ઉમેદવારોએ પરિશિષ્ટ તરીકે એક ઘોષણા સબમિટ કરવી પડશે – 3જી (એ),
- રોજગારી ધરાવતા ઉમેદવારો તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને
- 4 નવીનતમ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે.
ઉપર આપેલા તમામ પ્રમાણપત્રો હોવા જોઈએ. દસ્તાવેજોની ચકાસણી વખતે તમામ પત્રો ની ચકાસણી થશે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી.
ITBP Safai Karamchari Recruitment 2024: અરજી કરવાની પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર WEBSITE પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- ITBP Safai Karamchari Recruitment 2024 નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
ITBP Safai Karamchari Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ | લીંક |
સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટે સીધી લિંક | ITBP માં કોન્સ્ટેબલ/જનરલ ડ્યુટી (સ્પોર્ટ્સપર્સન)-2022 ની જગ્યા પર ભરતી માટેની જાહેરાત |
અરજી ની સીધી લિંક | નવા યુઝર માટે લિંક |