JioStar is coming soon: JioStar ટૂંક સમયમાં આવી રહ્યું છે Reliance, Viacom18 અને Disney Star ના મહાગઠબંધન
JioStar is coming soon: જુઓ જિઓસ્ટાર, એક નવી મિડિયા એન્ટિટી, 13 નવેમ્બર સુધીમાં લૉન્ચ થવા માટે તૈયાર છે ત્યારે મિડિયા જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ગઠબંધન રૂ. 70,350 કરોડના વિલયને દર્શાવે છે જેમાં રિલાયન્સની Viacom18 અને Disney Starનો સમાવેશ થાય છે. નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ અને ઉદય શંકર, કેવિન વાઝ, કિરણ મણિ અને … Read more