Indian Air Force Group C Recruitment 2024: જે કોઈ યુવાન 10/12 પાસ છે તેમના માટે છે ખુશ ખબર. ભારતીય વાયુ સેના દ્વારા ગ્રુપ C મા અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ ઉમેદવાર ભારતીય વાયુસેનામાં જોડાવા માંગે છે તેઓ આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખના અંતમાં તમને ભારતીય વાયુસેના ગ્રુપ C માં કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતી મળી રહેશે.
ઉમેદવારો ની જાણકારી માટે બતાવી દઈએ કે Indian Air Force Recruitment 2024 દ્વારા કુલ ૧૮૦ જગ્યા ઉપર અલગ અલગ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. જે કોઈ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓ અંત સુધી બન્યા રહે. લેખના અંતમાં તમને અરજી કરવાની તમામ પ્રક્રિયા જાણવા મળી રહેશે.
Indian Air Force Group C Recruitment 2024 – Overview
જોબનું નામ | ઇન્ડિયન એર ફોર્સ ગ્રુપ સી ભરતી 2024 |
જગ્યાઓ | 182 જગ્યાઓ |
અરજી | ઓફલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 3 ઓગસ્ટ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 1 સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | લિંક |
Indian Air Force Group C Recruitment 2024: મહત્વપૂર્ણ તારીખો
જે કોઈ ઉમેદવાર મિત્રો Indian Air Force Group C Recruitment 2024 માં જોડાવા માંગે છે તેઓ ખાસ નોંધ લે કે Indian Air Force Group C Recruitment 2024 ની અરજી ની પ્રક્રિયા 3 ઓગસ્ટ 2024 ના રોજ શરૂ થશે અને 1સપ્ટેમ્બર 2024 ના રોજ પૂર્ણ થશે. Indian Air Force Group C Recruitment 2024 ની જાહેરાત તમને છાપામાં પણ મળી રહેશે. ઉમેદવાર મિત્રો ખાસ નોંધ લે કે Indian Air Force Group C Recruitment 2024 અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઈન રહેશે.
Indian Air Force Group C Recruitment 2024: કુલ જગ્યાઓ
Indian Air Force Group C Recruitment 2024 માં કુલ 182 વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 7 જગ્યાઓ ડ્રાઇવર માટે, 18 જગ્યાઓ હિન્દી ટાઈપિંગ માટે, અને 157 જગ્યા લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) માટે બહાર પાડવામાં આવેલ છે.
Indian Air Force Group C Recruitment 2024: યોગ્યતા
Lower Division Clerk (LDC): ઉમેદવાર મિત્ર 12 પાસ હોવા જોઈએ અને 35 શબ્દો પ્રતિ મિનિટ ની ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ તથા 30 શબ્દો પ્રતિ મિનિટ હિન્દીમાં ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ.
હિન્દી ટાઇપિસ્ટ:ઉમેદવાર મિત્ર 12 પાસ હોવા જોઈએ અને 35 શબ્દો પર મિનિટ ની ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ અને 30 શબ્દો પર મિનિટ હિન્દીમાં ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ.
ડ્રાઈવર: ઉમેદવારો મિત્ર પાસે 10 પાસ, LMV અને HMV ડ્રાઇવિંગ લાઇસન્સ અને મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
Indian Air Force Group C Recruitment 2024: જરૂરી દસ્તાવેજો
- ઉમેદવાર પાસે 10 પાસ નું પ્રમાણપત્ર હોવું જોઈએ તથા જે કોઈ ઉમેદવાર LDCની પોસ્ટ માટે અરજી કરે છે તે ઉમેદવારો માટે કોઈપણ માન્ય બોર્ડ/કાઉન્સિલ/યુનિવર્સિટીમાંથી માર્કશીટ સાથેનું 12મા ધોરણનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- જે પોસ્ટ માટે અરજી કરો છો તે માટે કોઈ પણ અનુભવનું પ્રમાણપત્ર
- SC/ST/OBC કેટેગરી હેઠળ વયમાં છૂટછાટ મેળવવા માંગતા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ તાજેતરના સરકારી નિયમો અનુસાર SC/ST જાતિ પ્રમાણપત્ર અથવા OBC (નોન-ક્રિમી લેયર) પ્રમાણપત્ર.
- ADM/DM/ દ્વારા જારી કરાયેલ માન્ય જન્મ નું પ્રમાણપત્ર.
- સરપંચ/રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર.
- ઓબ્જેક્શન સર્ટિફિકેટ
- આર્મી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (ફક્ત ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે).
- એક સ્વ-સંબોધિત પ્રસ્તાવના યોગ્ય રીતે 25/- રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ સાથે જોડાયેલ છે જેમાં
- જો ઉમેદવાર તમામ બાબતોમાં લાયક જણાય તો લેખિત પરીક્ષા માટેના કોલ લેટર્સ પરીક્ષાની તારીખોની જાણ કરીને જારી કરવામાં આવશે.
- આગળના ભાગમાં સ્વ-પ્રમાણિત પાસપોર્ટ સાઇઝના બે ફોટા, એક ફોટો અરજી ફોર્મમાં લાગવાનો છે અને બીજો ઇશ્યૂ કરવાના કોલ લેટર પર લાગવાનો છે.
- આધાર કાર્ડ અને પાન કાર્ડ
ઉપર આપેલા તમામ દસ્તાવેજો ભેગા કરીને અરજી સાથે જોડીને મોકલવાના રહેશે
Indian Air Force Group C Recruitment 2024: અરજી ની પ્રક્રિયા
- Indian Air Force Group C Recruitment 2024 માં અરજી કરવા માગતા ઉમેદવારો સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટમાં જઈને અધિકૃત જાહેરાત કમ અરજી ફોર્મ ડાઉનલોડ કરશે ત્યારબાદ
- એપ્લિકેશન ફોર્મ ધ્યાનપૂર્વક ભરી દો
- જે કોઈ જરૂરી દસ્તાવેજો માંગેલ છે તે ફોર્મ સાથે જોડી દો
- ——————— અને કેટેગરી_” ની પોસ્ટ માટે હવે તમારે આ પોસ્ટ અરજી કરો
- છેલ્લે, તમારે આ પોસ્ટ વિવિધ એર કમાન્ડ પોસ્ટલ એડ્રેસ પર મોકલવું પડશે.
Indian Air Force Group C Recruitment 2024: મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | લિંક |