Happy men’s day – પુરુષોની મહેનત અને સમર્પણની ઉજવણી
Happy men’s day :વિશ્વ પુરૂષ દિવસ – ખાસ દિવસની ઉજવણી કરીયે . દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પુરુષોના જીવનમાં તેમના યોગદાનને માન્યતા આપવો અને તેઓના આરોગ્ય, જીવનશૈલી અને સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાનો છે. પુરુષ દિવસની શરૂઆત ક્યારે થઈ? વિશ્વ પુરૂષ દિવસની શરૂઆત 1999માં ડૉ. જેરોમ તિલકસિંગ … Read more