Deendayal Port Authority Apprentice Recruitment 2024: દીનદયાલ પોર્ટ ઓથોરિટી માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા માંગે છે તેઓને આ લેખ માં પદો, શોક્ષણિક લાયકાય, જગ્યાઓ, ફી જેવી તમામ માહિતી તમને આ લેખ મળી રહેશે. તેથી ઉમદેવાર આ લેખ સંપૂર્ણ રીતે વાંચે. આ લેખ ના અંત માં અરજી કરવાની તમામ માહિતી મળી રહેશે.
Deendayal Port Authority Apprentice Recruitment 2024 | દીનદયાલ પોર્ટ ઓથોરિટી એપ્રેન્ટિસ ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ | દીનદયાલ પોર્ટ ઓથોરિટી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 10 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.deendayalport.gov.in/en/ |
અગત્યની તારીખો:
દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા 23 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
દીનદયાલ પોર્ટ ઓથોરિટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા એપ્રેન્ટિસ,ટેકનિકલ એપ્રેન્ટિસ,ડિગ્રી એન્જિનિયરિંગ અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો દીનદયાલ પોર્ટ ઓથોરિટી ની ભરતી માં કુલ 70 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
મિત્રો દીનદયાલ પોર્ટ ઓથોરિટી ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલી છે જેવી કે એપ્રેન્ટિસ (ટ્રેડ-વિશેષ.roles) માટે 21 જગ્યાઓ છે, જેમાં ITI (NCVT/SCVT) સર્ટિફિકેટ ધરાવનાર અથવા B.A., B.Sc., B.Com જેવા ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર ઉમેદવારો માટે છે. ટેકનિકલ એપ્રેન્ટિસ અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે 17 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં ઈજનેરી ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારો યોગ્ય રીતે અરજી કરી શકે છે. ડિગ્રી એન્જિનિયરિંગ ડિસિપ્લિન માટે એપ્રેન્ટિસમાં 17 જગ્યાઓ છે, જે સંબંધિત શાખામાં ઈજનેરી ડિગ્રી ધરાવનાર ઉમેદવારો માટે છે. સાથે સાથે, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (જનરલ સ્ટ્રીમ્સ)માં 15 જગ્યાઓ છે, જેમાં B.Com, BCA, BBA, B.A. અને B.Sc. જેવા ડિગ્રી ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે. તથા શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.
વય મર્યાદા:
દીનદયાલ પોર્ટ ઓથોરિટી ની ભરતી માં ઉમેદવારની ઉંમર વધુ માં વધુ 28 વર્ષ સુધી ની હોવી જોઈએ. તથા સરકાર ધોરણ નિયમ મુજબ ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- દીનદયાલ પોર્ટ ઓથોરિટી ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Kamdhenu University Recruitment 2024: 35000/ ના પગાર સાથે નોકરી મેળવાની ઉત્તમ તકો
- Himmatnagar Municipality Recruitment 2024: હિંમતનગર નગરપાલિકા દ્વારા બંમ્પર ભરતી ની જાહેરાત
- SSGH Recruitment 2024: સર સયાજીરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પદો પર નીકળી બમ્પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Gujarat Job Find પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.