LIC HFL Recruitment 2024: મિત્રો LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પદો માટે 200 જગ્યા પર જાહેરાત પાડવામાં આવેલી છે. જે ઉમેદવાર LIC HFL Recruitment 2024 માં નોકરી માં રુચિ ધરાવે છે તેવા ઉમેદવારો અરજી કરી શકે છે
જે ઉમેદવારો જુનિયર આસિસ્ટન્ટ પદોમાં અરજી કરવામાં આવે છે તેઓ ખાસ નોંધ લે કે અરજી ની પ્રક્રિયા 15 જુલાઈ 2024 થી શરૂ થશે અને 14 ઓગસ્ટ 2024 પૂર્ણ થશે
LIC HFL Recruitment 2024: Overview
જોબનું નામ | જુનિયર આસિસ્ટન્ટ |
જગ્યાઓ | 200 જગ્યાઓ |
અરજી | ઓનલાઇન |
અરજી ની શરૂઆત ની તારીખ | 15 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 14 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
LIC HFL Recruitment 2024: જાહેરાત
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની 200 જગ્યાઓ પર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેની નોટિફિકેશન તમે સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો. ઉમેદવારો ને અરજી કરવા માટે અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2024 રાખેલ છે તો જે ભી મિત્રો આ જોબ માટે ઈચ્છુક હોય તે અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ઇન્ટરવ્યૂ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
LIC HFL Recruitment 2024 : જગ્યાઓ
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટન માટે અલગ અલગ રાજ્યોમાં કુલ 200 જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
LIC HFL Recruitment 2024: યોગ્યતા
- અરજી કરનાર ઉમેદવાર ભારતીય હોવા જોઈએ
- ઉમેદવારની વય મર્યાદા 21 થી 28 વર્ષની વચ્ચેની હોવી જોઈએ
- માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% સાથે પાસ થયેલ હોવા જોઈએ
- હાઈ સ્કુલ તથા કોલેજના વિષયોમાં કમ્પ્યુટર વિષય સાથે પાસ થયેલ હોવા જોઈએ અને કમ્પ્યુટરમાં બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ
- કમ્પ્યુટર માં અનુભવના અને સ્કિલ ના બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ
LIC HFL Recruitment 2024: ફ્રી
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે માં જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની અરજીની ફી ₹800 રહેશે
LIC HFL Recruitment 2024: પસંદગીની પ્રક્રિયા
ઉમેદવારની સ્ટેજ 1 ની પરીક્ષા ઓનલાઈન રહેશે તથા સ્ટેજ 2 ની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ સાથે કરવામાં આવશે
LIC HFL Recruitment 2024 : અરજી ની પક્રિયા
- અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર official website વેબસાઈટ પર જાઓ
- અગર સૌપ્રથમ અરજી કરો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે
- પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી થી રજીસ્ટ્રેશન કરો
- પોતાના આઈડી પાસવર્ડ થી લોગીન કરો
- Recruitment of Junior Assistants નું ઓનલાઇન ફોર્મ સબમીટ કરો
- તથા દસ્તાવેજ અપલોડ કરો
- જરૂરી ફી ભરો
- તમારી અરજી ઓનલાઇન સબમિટ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
- આ રીતે તમારું કામ સફળતાથી ભરાઈ જશે
LIC HFL Recruitment 2024 : મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સૂચના | Click Here |
ઓનલાઈન અરજી કરવા ની લિંક | Click Here |