GSSSB Revenue Talati Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ-૩ ભરતી જાહેર

GSSSB Revenue Talati Recruitment 2025

GSSSB Revenue Talati Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકના “મહેસૂલ તલાટી વર્ગ-૩” સંવર્ગની કુલ 2389 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। રસ ધરાવતા ઉમેદવારો તા. 26/05/2025 (બપોરે 14:00 કલાક)થી તા. 10/06/2025 (રાત્રે 23:59 કલાક) સુધી OJAS વેબસાઈટ (https://ojas.gujarat.gov.in) … Read more